________________
તમિળનાં સંત કવયિની અનાયાર
નમ્રતા સાથે કઠોરતા કદી વિધી થઈ શકતી નથી; જંગલી હાથીને એક તીર વધી શકે છે; પણ એ તીર, નાનકડા છેડ પર લહેરાતા
કપાસને વીધી શકતું નથી. લખંડના સળિયાના ધાથી
ખડકને ભેદી શકાતું નથી. પણ એક લીલા ઘાસનાં મળિયાંનાં
મુલાયમ દબાણથી, કાળમીંઢ ખામાં પણ,
ફાટ પડી જાય છે. અને લીલાં અંકૂર ફરે છે,
ખડક ભેદીને... અધ્વઈયારનું વિલક્ષણ ઉપમાસામર્થ્ય આ પંક્તિઓમાં જોવા મળે છે.
જ્યાં આકડ૫, અહંકાર, માન હોય, ત્યાં નમ્રતા સંભવી ન શકે નગ્નતા વિના વિનય ન આવે. વિનયને ધર્મનું મૂળ કહ્યું છે. વિનય વિના વિશા ન આવે.
માજ વિયના (દશ. અ. ૮. ગા. ૨૮) માન વિનયને નાશ કરે છે. પ્રશ્ન : હે ભગવાન ! માનને છતવાથી જીવ શું ઉપાર્જન કરે? ઉત્તર : હે શિષ! માનને જીતવાથી જીવ માદવ કે મૃદુતાનું
ઉપાર્જન કરે. માનને કષાયમાં સ્થાન આપવામાં આવ્યું છે. અત્યંતર તપમાં સ્થાન આપવામાં આવ્યું છે. નમ્રતા વિના આ કષાયમાંથી છુટાતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org