________________
૨૨૪
- જૈન સાહિત્ય સમારેાહ-ગુચ્છ છે
તપ વિષે અવઈયાર ઉત્કૃષ્ટ ઉપમાથી કહે સાવક પ્રેમ, પ્રેમિકાને વિરહવેદનાથી વ્યથિત કરી દે છે.
શરીરને કૃશ કરી દે છે; પણ તેથી તે એ કન્યા... વધુ ને વધુ સુંદર થતી જાય છે !
જેવી રીતે...
સંત કાટિના પુરુષ ઉપવાસ વગેરે તપશ્ચર્યાથી પેાતાનાં દેહને કૃશ કરી નાખે છે; પરંતુ આવી ક્ષીણુપણુ' પણુ, આંતરપ્રકાશથી એનાં સમગ્ર ચહેરાને...આકૃતિને અધિક દૈદીપ્યમાન બનાવે છે.
ટૂંકમાં કહીએ તે :
Emaciation leads to Emancipation-કૃાતા, ક્ષીણુતા, દેહનું ધેાવાણુ મનુષ્યને મુક્તિ તરફ લઈ જાય છે.
આયધમના ચાર અંગ જૈનદર્શનના ચાર આધારસ્તંભ છે. જ્ઞાન, શીલ, તપ, અને ભાવ. એમાં જ્ઞાનને પ્રથમ મૂકયુ છે.
•
તમિળ પરંપરામાં પ્રાચીનકાળથી દાન આપવું અને પીડિતાને સહાય કરવી તેને ઉચ્ચતમ કબ્યામાં સમાવેશ કરવામાં આવ્યે છે. તમિળના ‘શા' અક્ષર સાથે સૂત્ર સામ્બીત્તિરીયેલ' શાળામાં શીખવવામાં આવે છે. જેના અથ છેઃ કશું કર્યા વિના આળસુ ની રખડવા ન કરો. સ ંત અન્નયારે ગાયેલા દાનનેા મહિમા પ્રમાદને પોષવા માટે નહિ પણુ અશક્ત, અસહાય, પૌક્રિતા, અપંગે
સાટેના છે.
એક કાવ્યમાં અવ્યયાર વ્યંગાત્મક રીતે કહે છે:
માંગ્યા વિના અનુદાન આપવું, એ મહત્ કામ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org