________________
રરર
જેન આહિત્ય અમારેહ-મુ. પણ સહાચારને પંથે વાત
ઉમદા આત્માને – પુણ્યપ્રકોપ, પાણીમાં છડેલા
- તીર જેવો છે. ક્ષણ વાર માટે પાણી ઉછળે છે, પછી આપમેળે સમરસ થઈ જાય છે. જિનસત્રોમાં કહ્યું છે? उत्तमस्य क्षण क्रोधो द्वि याम मध्यस्थ तु । मधमस्य त्वहोरात्र विर क्रोधोऽधमाधमः ॥
–ઉત્તમ પુરુષને ક્ષણ માત્ર કોધ રહે, મધ્યમને બે પ્રહર, અમને અહોરાત્ર; અધમાધમને ચિરકાળ કોઈ રહે.
જિનસત્રો અનુસાર ક્રોધનાં (તેમજ કષાયનાં દરેક ઘટકના) તરતમતા–તીવ્ર મંદતા અનુસાર ચાર વિભાગ કરવામાં આવ્યાં છે. અનંતાનુબંધી : પર્વતમાં પડેલી ફાટ જેવ;
જે પડયા પછી કદી સંધાય નહિ. અપ્રત્યાખાની : પૃથ્વીમાં પડેલી ફાટ જે. વરસાદ આવે તે
સંધાઈ જાય-પૂરાઈ જાય. પ્રત્યાખાની ; રેતીમાં દોરલી રેખા જે. પવનને
સપાટે આવતાં રેખા લય પામે. ભૂસાઈ જાય. સંજવલન : પાણીમાં દોરલી રેખા જે. તરત વિલય પામે.
અવ્યયારે કોધનાં જિનસત્રો જેવા વિભાગોની જ વાત કહી છે. કોષ એ પ્રથમ કષાય માણસને પ્રથમ શત્રુ છે.
વિનયનમ્રતા વિશે અશ્વથાર ગાય છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org