________________
૨૧૮
જન સાહિત્ય સમારોહ-ગુચ્છ છે
એટલે કોઈ પિતાની શક્તિની બડાશ ન હાંકે, કારણ એવું કોઈ નથી.
જેમાં આગવી વિશિષ્ટતા ન હોય સંત અગ્વઈયારે જ્ઞાનને પ્રથમ મૂક્યું છે.
જિનસત્રોમાં પણ કહ્યું છે: gai ના તો કયા નાગ યાર. જ્ઞાન એ જ પ્રકાશ છે. અજ્ઞાન એ અંધકાર. ધર્મ આરાધનાના બે જ સાધન છે, જે જ્ઞાનથી સિદ્ધ થાય છે. પ્રથમ જ્ઞાત ગુણોનું સેવન અને બીજુ જ્ઞાત દોષને ત્યાગ. (ચંદ્રવિજઝય પયણું ગા. ૭૧-૮૦).
પારિ રાજ અશ્વઇવારના ભક્ત હતા. અશ્વઈયાર મદુરાથી પાછાં ફરે છે ત્યારે એમને ખબર પડે છે કે, ત્રણ રાજાઓ પારિની બે કુંવરીઓ અંગ અને સંગને પરણવા ઉત્સુક છે. આપસમાં ઝઘડી રહ્યા છે. અશ્વઇવાર ચેરા રાજાને સમજાવે છે. કહે છે: “હે રાજા, તે તે કનગીનું મંદિર બંધાવ્યું છે અને આ કેવી જિદ લઇને બેઠો છે?” બીજા રાજાઓને પણ સમજાવે છે. પરંતુ કોઈ સમજવા તૈયાર નથી.
એમાંનો એક સબળ રાજા પારિ રાજાની બન્ને કુંવરીઓને ઉઠાવી જાય છે, અને કિલ્લામાં કેદ કરી રાખે છે. જુલમી રાજા પાસે મેટું લશ્કર છે. પારિ તે નાને રાજા. યુદ્ધ કરીને તો કુવરીઓને છોડાવી શકાય એમ ન્હોતું. રાજા અબૂઇયાર પાસે ધા નાખે છે.
અવઈયાર ફરી એક વાર એના ગોઠિયા અને ઈષ્ટદેવ શ્રી ગણેશને સંભારે છે. એ જ જુના મંદિરમાં ગણેશજીની વિરાટકાર્ય મતિ સમક્ષ પ્રાર્થના-આજીજી કરે છે. અવઈયારનાં આંસ અટક્તાં નથી. ગણેશજી બધું સાંભળી લે છે...અને ત્યાં જ એક ચમત્કાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org