________________
તમિળનાં સંત કવયિત્રી બળવાર
૨૧
થાય છે. ફરી એ જ વિપુંડધારી ગજરાજ ગણેશજીની પ્રતિમામાંથી બહાર નીકળે છે. એટલું જ નહિ, પણ પચીસ-પચાસ ત્રિપુંડધારી હાથીઓની વણઝાર બહાર પડે છે.
બધા હાથીઓ સાથે અવઈયાર જુમી રાજાનાં કિલા પાસે. પહોંચે છે. હાથીઓ માથાં મારી મારી ગઢને જમીનદોસ્ત કરી નાખે છે. ગઢ તૂટે છે અને કેદ કરાયેલી અને કુંવરીઓને છોડાવી અવઈયાર રાજાને પાછી સોંપે છે. હાથીઓ હારબંધ એક પછી એક પાછાં ફરે છે. અવઈયારના ગામ પહેચે છે અને બધા ત્રિપુંડધારી ગજરાજે એક પછી એક ગણેશજીમાં સમાઈ જાય છે.
અનિત્યભાવના, દેહની શૂદ્ધતા, અનાસક્તિ અને વૈરાગ્યદયા. વિષે અવ્વવારે ગાયું છે : ધ્યાન દઈને વિચારે :
આ દેહ તે નકામાં, ક્ષુદ્ર અને અસંખ્ય ઝેરી જંતુઓ અને રોગોથી ખદબદતું ઘર છે.
રેગેનું જ આશ્રયસ્થાન છે. પ્રાણ પુરુષો એ સમજે છે; અને
સંસારમાં જળકમળવત્ રહી, કશી પણ આસક્તિથી લેપાયા વગર
નિરાસત ભાવે, મૌન પણે જીવી જાય છે. અશુચિ ભાવના અંગે જિનસત્રમાં કહ્યું છેઃ मांसास्थिषु संधाते भूत्रपुरीषभूते नवच्छिद्र । अशुचि परिस्रवति, शुभ शरीरे किमस्ति ? ॥
(સમણાં પર૧).. માંસ અને અરિથનાં સંધાતથી ઉત્પન્ન થયેલ, મળમૂત્રથી ભરેલું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org