________________
૨૧૬
જૈન સાહિત્ય સમારેત-ગુણ ૩
- સંત અબૂઇયારે જ્ઞાન અને વિદ્યાભ્યાસને અપૂર્વ મહિમા ગાયો છે. તે કાળમાં તમિળદેશમાં વિદ્યા અને અભ્યાસને ભૂષણુરૂપ લેખવામાં આવતું. તે સમયમાં વિદ્યા અને વિરતાનાં ગુણોને જે મહિમા જોવા મળે છે તે અન્ય સાહિત્યમાં જોવા મળતો નથી.
અશ્વઈયાર કહેતા ? ઘણું બધી નાની–મોટી ડાળીઓવાળે જંગલમાં ઊંચે ઊભેલો વૃક્ષ, એ વૃક્ષ જ નથી. પેલા મૂખને જુએ. જે વિદ્વાનોની સભામાં ઊભે છે, પણ..અને આપવામાં આવેલું લખાણું નથી એ વાંચી શકતો, નથી ઉકેલી શકતો. એ આ વૃક્ષ જેવો છે. ફળ વિનાને-નિષ્પત્તિ વિનાને ઊભો છે. અન્ય કાવ્યમાં કહે છે? રાજ અને વિદ્વાનની સરખામણી કરે, તો રાજા કરતાં વિદ્યાનનું સામ્રાજ્ય વધુ ફેલાયેલું અને વિસ્તૃત છે. રાજાની કીતિ એના રાજ્યની હદ સુધી સીમિત છે; પણ વિદ્વાન તો જ્યાં જાય, વિચરે, ત્યાં માન-સન્માન પામે છે.
સ્વદેશે પુતે રાન્નાં; વિદ્વાન સર્વત્ર પુકથતે ની જ વાત કહી. વળી એક કાવ્યમાં કહે છે? એક લેક બે વાર સાંભળ્યા પછી જે માણસ કંઠસ્થ કરી, શીખી શકતા નથી, જે મૂરખ ખજુરીનું કોરું પાંદડું જુએ છે, પણ તેને લખતાં આવડતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org