________________
તમિળનાં સંત કવયિત્રી અબૂઇયાર
૨૫
ભેંસ ચરતી હતી. ભરવાડ છ અંકુના ક્ષ પર બેઠો હતે. અરે છોકરાને પૂછ્યું :
“મારા બાળમિત્ર ! થોડાં ફળ મારા માટે ફેંકીશ?”
આપને ગરમ ફળ જોઈએ કે ઠં?” છોકરાએ પૂછયું.
“મને ચેડાં ગરમ ફળ જોઈએ છે” અન્નયારે કહ્યું. એ સમજી ગયા કે છોકરો મારી મજાક કરે છે.
છોકરાએ થોડાં પકાં ફળ તોડીને નીચે ફેંકયા. જમીન પર પડતાં ફળ ધૂળથી લેપાઈ ગયાં. દાદીએ રંક મારી ફળો પરથી ધૂળ ઉઠાડી...એમને ખ્યાલ આવી ગયો કે ગરમ ફળને અર્થ છે !
“હા...હા..' છેક ખુખanલ હસવા લાગ્યું. સંભાળીને દાદીમા...કયાંક મેઢે ચરચર નહિ.” દાદીમા આ મજાકથી ખુશ થઈ ગાઈ ઉષાંક વૃક્ષના કઠણ થડને છેદતી,
જુની કુહાડી જેવો , એક નમણ છેડ સમક્ષ હારી ગઈ.
હું મારી હાર સ્વીકારું છું. હવે મને બે રાત ઊધ નહિં આવે ખુદ દેવે પણ અબૂઇયારનાં ગીત સાંભળવા ઉત્સુક રહેતા.
શિવના પુત્ર મુરગન તરીકે ઓળખાતા કુમારદેવ અને સન્મુખ તમિળ પ્રજાનાં લોકપ્રિય દેવ છે. પ્રેમ અને યૌવનના દેવ છે. એ જંગલ અને પહાડોમાં ભમ્યા કરે છે.
મુરગનદેવને એક દિવસ અગ્નજીવાર સાથે વાર્તાલાપ કરવાની ઇચ્છા થઈ. એટલે મુરગને રૂપ બદલી, ભેંસનાં ભરવાડને વેશ ધારણ કરી વાર્તાલાપ કર્યો. એ કરે, તે જ મુરગના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org