________________
જૈન સાહિત્ય અમારીત-ગુરુ
પડ઼ જોઈને વેતરવું, ચાદર જોઈને જ પગ ફેલાવવા, સાધન જોઈને જ શાખ કરવા.
tr
એક દિવસ અવઇયાર મંદિરની સામે પ્રાંગણમાં ભારામ કરી રહ્યા હતા. એમના પગ મંદિરની મૂતિ તરફ હતા. એક રાહદારીએ ઠપકાભર્યા સ્વરે અવયારને કહ્યું :
એ...મુઠ્ઠી આઈ ! પ્રભુના નિવાસ તરફ્ પગ રાખીને કેમ· તી છે ? આમ સૂવાય નહિ.'
અવઈયારે જવાબ આપ્યા. “મિત્ર, તારી વાત સાચી છે. હવે મને કહે કે, ભગવાન કયાં નથી વસતા ? કે જેથી એ તરફ પગ. શંખાવી સલામત રીતે હું સૂઈ શકું.........હું બહુ થાકી ગઈ ..'
દક્ષિણના ચેલા, ચેરા અને પાંડયન ત્રણે રાજ્યમાં અવ્યાર રાજવીઓનુ સન્માન પામતા. છતાં એમને માન-અકરામ–ધન સંપત્તિ જ્ઞાની ખેવના ન હતી. રાજાએ વિષે પણ કશા અહેાભાવ મેન્ગેા ન હતા.
એક રાજાને ગીતમાં એમણે કહી પણ દીધું : જે આત્મા વિરકતથી અભિષિપ્ત છે :
તેને માટે સુવણુ પણ તૃણુ સમાન છે; શૂરવીર, જે મૃત્યુને ભેટે છે, એ મૃત્યુ અને માટે તૃણુ સમાન છે. પ્રાજ્ઞ પુરુષ માટે
ઓ પણ તૃણુ સમાન છે.
અને સન્યાસી માટે—
રાજા પશુ તૃણુ સમાન છે.
એક દિવસ અયાર્ વનમાંથી પસાર થતા હતા. વનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org