________________
ળિનાં સાંત કવિયત્રી અન્વઇયાર
:
જેઓ કહ્યાં છતાં કાઈ સારું કામ કરતા નથી.
·
આના તમને જીવંત દૃષ્ટાંત જોઈએ છે?
તે જો...આ ણુસને, આંબાને અને પાદીરોને... ત્રણ પ્રકારનાં માણસે.ને સ'તે બ્રુસ જેવાં, આંબા જેવા અને પાદીરી જેવાં કહ્યાં છે.
ય
રસનું ઝાડ ફલિત થયા વિના...ફૂલ વિના ફળ આપે છે. આંબાનુ ઝાડ ક્રુલિત થઈ પછી ફળ આપે છે. પશુ પાીરીનું ઝાડ કોઈ ફળ આપતું નથી...પશુ એનાં બધાં જ ફૂલ ઝરીને વાઈ જાય છે.
નકામાં ફૂલ વેડફી નાખે છે.
પાદીરીના ફૂલ - અત્યંત સુગંધી હેાય છે. એ ફૂલ જાસ્મીન લ જેવાં હાય છે.
પત્ની જાતજાતની માગણી કરતી જ રહે છે, એવા ધરે ભિક્ષા માટે જતાં વાતચીત સાંભળતા સ`ત ગાય છેઃ
ધ્યાન પૂર્વક ચિંતવા :
પેાતાની આવક કરતાં જે વધુ ખર્ચે છે, તે પોતાનું સ્વમાન ગુમાવશે.
એની વિવેકબુદ્ધિ નષ્ટ થઈ જશે.
એ જ્યાં જશે ત્યાં ચાર તરીકે બદનામ થશે અને જીવાત્માનાં સાત સ્વરૂપેથી પશુ નીચલી કક્ષાના ગણાશે.
પત્નીની કાઈ માંગ ન હેાય છતાં એફ્રામ ખ`કરનારને ટાંકતાં કહે છે ઃ
અરે ! પેાતાની ગુણીયલ પત્ની માટે આવા માસ દુષ્ટ આત્મા સાબિત થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org