________________
મિળનાં સંત કવયિત્રી અબૂઇયાર
૨૦૭
લગ્નને હલાસ વિષાદમાં ફેરવાઈ ગયો. ગામવાસીઓ ચિત્કાર કરી ઉઠયાં. પાલક માતા-પિતા, વડીલો, ગ્રામજને, સહેલીઓ, સૌની અવઈયારે વિદાય લીધી અને ભિક્ષુકની જેમ સર્વસંગપરિત્યાગ કરી. સર્વસ્વ છોડી માત્ર એક પિોટલી લઈ ચાલી નીકળ્યા. મહાભિનિષ્ઠમણુને અવસર હતા. આખું ગામ રડી ઉઠયું.
સંસારત્યાગ અગાઉ જ્ઞાનદેવ જ્યારે છેલીવાર વિઠોબાના દર્શને પંઢરપુર ગયા, ત્યારે સંત નામદેવ એમની સાથે હતા. જ્ઞાનદેવે ત્યાં ભૂમિસમાધિને સંકલ્પ કર્યો, ત્યારે નામદેવ પુછ લાયા હતા. સંત તાનેશ્વરે જ્યારે ભૂમિસમાધિ લીધી, ત્યારનું વર્ણન નામદેવે અઢીસે લેકમાં કર્યું છે. આવું જ વર્ણન અવઈયારની હત્યવિદારક વિદાય વખતનું હશે !
અશ્વઈયાર સતત પરિભ્રમણ કરતાં રહ્યાં.
ભિક્ષા માગી ખાતા. કયારેક દિવસોનાં દિવસે લાંબા ઉપવાસ થઈ જતા.
અજ્ઞાન, દારિદ્રય, રોગાવસ્થા, દુષ્કાળ, ગૃહસ્થાશ્રમમાં નતિમત્તા, ન્યાયી રાજસત્તા માટે, દુષણનાં નિવારણ માટે જીવનભર મધ્યા. અબૂઇયાર કહેતાઃ
મારૂં આ જ જીવનકમે છે. એ જ કરવાનો મને આદેા મળે છે. એટલે તે મેં યૌવન ત્યછ વૃદ્ધત્વ સ્વીકાર્યું છે.” અવઈયાર ગાતા રહેતાં.
જન્મથી માણસ ઉચ્ચ કે નીચ જાતિને નથી, પણુ કર્મોથી થાય છે. જે કૃપણ છે, તે નીચ જાતિને છે.'
તમિળ દેશનાં મા, ભૂલકાઓની દાદીમા તરીકે પ્રતિષ્ઠા પામ્યા. ઠેર ઠેર આવકાર પામતાં. રાજ્ય કે ગામમાં પ્રવેશતાં જ ટેવ વરણાઈથી ઉત્સાહપૂર્વક ભવ્ય સ્વાગત થતું. સરધાર ગામમાં થાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org