________________
*
T
૨
જૈન સાહિત્ય સમારાવ-ગુચ્છ ૩
અને લોકસેવાનાં કાર્યો પૂરાં કરવા છે, એ માટે તે! મેં જન્મધારણ કર્યો છે. હે પ્રભુ ! મારૂં રૂપયૌવન પાછુ લઈ લ્યો...મને નથી જોઈતુ.... મને શારીમાંથી મુઠ્ઠી મા બનાવી દે. મને બચાવી લ્યે. હું આટલું જ માગું છું.
અને એક ચમત્કાર થયે....હસતી કુદતી છેકરી અન્નઈ ક્ષણુમાત્રમાં ઘરડી ડાથી ખની ગઈ. વાળ ધેાળાં થઈ ગયાં. દેહ કરચલીઓથી ઊભરાઈ ગયા. એક પળમાં અઢધી સદીની મજલ પૂરી થઈ ગઈ. અવયારની આંખામાં આંસૂ ઉમટી આવ્યાં...ખાળપણનાં ગાઠિયા ગણેશે ક્રૂરજ,–મૈત્રીની મીઠી જવાબદારી અણીને ટાંકણે નિભાવી. આંસૂની ધાર સાથે અવયારે શરણુમ કરુણુાકૃપા માટે સ્તુતિ ગાઈ.
"
“ હું બધાની માતા બનું, એવા પરમપિતાના ભાદેશ છે.
તેા જન્મથી જ અનાથ હતી. તમે માતા ની મારી સભાળ લીધી. હવે તે! સંસારનાં અનાથ બાળકાની મા બનવાનુ` સદ્ભાગ્ય મને સાંપડયુ છે. મને એ સૌતી મા બનવા દે, હુ એમની સાંભાળ લઈશ. સૌની મા અને સોની સેવા...એમાં જ મારૂં બચેલું જીવન વ્યતીત કરૂ એવા આશિષ આપે.”
ત્યાગની આ એક અદ્ભુત, વિલક્ષણુ અને અનાખી ઘટના છે. ઈતિહાસમાં એને બેટા નથી. યયાતિએ ભાગવિલાસ માટે પોતાનાં પુત્ર પાસેથી યૌવન છિનવી લીધું હતું. અવયારે સંસારથી વિરક્ત થવા, પ્રભુભક્તિ અને લોકોની સેવા કરવા અથે પેાતાનુ યૌવન સર્જનહારને પાલ્લું સોંપી દીધું, પચાસ વર્ષોં સેવાયજ્ઞની વેદીમાં ડામી દીધાં. યૌવનના ભેગ આપી ભેાગનાં સ’જોગામાંથી નિવૃત્ત થયાં, વાવૃદ્ધ અવઈયાર પાછાં ફરે છે. ધરતી ડેનીને કાણુ પરણવા તૈયાર થાય?
ભગવાને ધા સાંભળી અને મમાર લગ્નનાં પ્રચમાંથી મચી ગયાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org