________________
તમિળનાં સત યિત્રી અવ્યાર
સાહિત્યના વિકાસ, ઉત્કષર અને ઉત્થાનમાં નોંધાવેલા ફ્રા અનન્ય અને અમૂલ્ય છે.
તમિળ દેશમાં સદીઓ સુધી જૈન અનુગમનેા વ્યાપક પ્રભાવ રહ્યો. પરિણામરૂપ સંત અને ભક્ત નારીએાની ભવ્ય પર પરા વિકસી સત અવ્યાર ઉપરાંત ઉજજવળ જૈન સાધ્વી છેઃ
કુવડી એડિગલ : તમિળ જૈન મહાકાવ્ય શિલ્લાદિકારમ્ કુવડી એડિંગલનાં ઉપદેશથી સભર છે. કાવાલણુ અને કન્નગીને મદુરા જતા રસ્તામાં કુવડી એડિગલના ભેટા થાય છે. પૂરી સફરમાં કુવ'ડી મેધ આપે છે.
પમ્માઈ : જીવક ચિંતામણિ ગ્રંથમાં એમના ઉલ્લેખ છે. એમણે સાધ્વીએ માટે મઠ સ્થાપેલા. પેતે મઠાધીશ હતા. જીવનનાં માતા વિજયેરમાદેવી, સુનદ્યા અને હજાર ઉપરાંત નારીઓએ આ મઠમાંથી દીક્ષીત થઈ સન્યાસ ધારણ કર્યો.
કાંઘિયાર : જીવક ચિંતામણિના રચયિતા છે : તિરુચકકા દેવર. પણ એક માન્યતા અનુસાર આ ગ્રંથમાં સ ંત કૌધિયારે રચેલાં ૪૫૦ ક્ષેાકેાને સમાવેશ કરવામાં આવ્યા છે. આ શ્લેાકા એટલા ઉત્કૃષ્ટ છે, કે અન્ય લેાકાથી અલગ તારવી શકાતાં નથી.
પૃથ્વીદેવી : નાગકુમાર કાવ્યમાંના ઉલ્લેખ અનુસાર પૃથ્વીદેવી રાજરાણી હતા અને શ્રીમધિની નિશ્રામાં સન્યસ્ત થયાં.
બ્લિકનાઈ : પૃથ્વીદેવીના પુત્રવધુ હતા. પમાશ્રીની નિશ્રામાં સન્યાસ લીધા. જેને ઉલ્લેખ પશુ નાગકુમાર કાવ્યમાં છે.
માધાતાદેવી : મેરુમથ પુરાણમાં એમના ઉલ્લેખ આવે છે. શાંતમથી અને હિરણ્યમથીના માગ દશ ન હેઠળ એમણે સન્યાસ ધારણ કર્યાં.
શ્રીધરી અને યશેાધરી ! આ એ સાધ્વીમાના ઉલ્લેખ પશુ મેરુમથ પુરાણમાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org