________________
જૈન સાહિત્ય સમારાહ–ગુચ્છ
પૃથ્વીદેવી, ઈલ્લાના, રમાધાતાદેવી, વિષયેરમાદેવી તેમજ જીકનની પત્ની, સર્વે ગૃહિણીઓ હતી; પછી સન્યાસ ધારણ કર્યાં. Aryanganas થયાં.
રણંક
નીલકેશી : શુદ્ધ જાતિનાં હતા. સત પલાયલાએ જૈન ધા આધ આપ્યા અને એમણે દીક્ષા લીધી. જૈન ધર્મને બહાળે પ્રચાર કર્યાં.
અભયમથી : અભયમી અને અભયરુચિ જોડિયાં ભાઈ બહેન હતાં. યશેાધરા કાવ્યમાં એમના ઉલ્લેખ આવે છે. એમણે જૈન દર્શીનનું ઊંડુ અધ્યયન-ચિંતન કરી સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું. એમનાં ચરિત્રા સાંભળીને ત્યાંના રાજા મરીધાતાએ પણ સન્યાસ લીધા.
ઉપરાંત દક્ષિણુ ભારતનાં નારીસ ંતા કધી, અમ્મા, કન્ની, કૌઉન્ધી, પઈમી, સમી, કુરાથી, પેરુનાથી, આાસલ, શૈલવી તેમજ ઈયાઈ વગેરેના ઉલ્લેખ ચૂડામણિ નિક ુ, પિંગળ નિકડુ તેમજ કાયચરા નિક ુમાં જોવા મળે છે.
શ્રવણુ એલગેાડામાં શિલાલેખમાં નીચે મુજબ સંત નારીના ઉલ્લેખ છેઃ
નાગમથી કન્ધીયાર, સાગીમથી કન્ધીયાર, શ્રીમથિ કન્ધીયાર, નિવિલ્લુર કન્ધીયાર, રાગણીમથી કન્ધીયાર, અનંતામથી કન્ધીયાર અને મગાપ્પા ધીયાર. તેમજ પૃથ્વી વિ'ગા કુરાથી અને કનકવીરા કૈરાચી બન્ને સાધ્વીઓ ઉચ્ચ કક્ષાનુ` તપસ્વી જીવન જીવતા હતાં.
એક અન્ય શિલાલેખ અનુસાર પટ્ટની અને કરાથી એડિગલ એઉ સાધ્વીજીઓએ એક શિક્ષણ સંસ્થા સ્થાપી હતી. ગરીા માટે પાણી અથે કૂવા પણ ખાદાવેલા. એ સમય હતાઃ ‘મદુરાઈ કાન્હા કાપુરકેસરી વમાર'ના રાજ્યકાળના
ઉપરાંત અન્ય એ સતનારી રત્નાના ઉલ્લેખ છે. જેમનાં નામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org