________________
જેને સાહિત્ય સમારોહ-ગુ કુંતાબહેનની સ્મૃતિમાં જેમ સાહિત્ય સમારોહ જવા બદલ રવિ કુરના સંચાલક શ્રી શાંતિલાલ કાનજી ગડાનું શ્રી વસનજી લખમશી શાહ તરફથી શાલ ઓઢાડીને બહુમાન કરવામાં આવ્યું હતું.'
આ ઉદ્દઘાટન બેઠકનું સંચાલન શ્રી ચીમનલાલ કલાધરે કર્યું હતું અને આભારવિધિ શ્રી નેમચંદ ગાલાએ કરી હતી. ' સાહિત્ય-તરવજ્ઞાન વિભાગની બેઠકે :
આઠમા જૈન સાહિત્ય સમારોહના પ્રમુખ ડો. સાગરમલ જેના અને વિદ્વદ્દવર્ય શ્રી ભવરલાલ નાહટાની ઉપસ્થિતિમાં રવિવાર, તા. પહેલી માર્ચ, ૧૯૮ના બપોરના સાડા ત્રણ વાગે તેમજ તે જ દિવસે રાત્રીના આઠ વાગે અને મંગળવાર, તા. ત્રીજી માર્ચ, ૧૯૮૭ના સવારના ૯-૦૦ કલાકે જૈન સાહિત્ય, તત્ત્વજ્ઞાન વગેરે વિષયેની કુલ ત્રણ બેઠકે જવામાં આવી હતી. તેમાં નીચેના વિદ્વાનોએ પિતાના વિદ્વત્ત પૂર્ણ શેધ નિબંધો રજૂ કર્યા હતા.
કવિ જયાનંદ કૃત સુરાહ્મપુરીય નૃપતિ વર્ણન છંદ : હિન્દીમાં રજૂ થયેલ નગરકોટ કાંગડાના ઈતિહાસની માહિતી આપતા આ શોધ નિબંધમાં શ્રી ભંવરલાલ નાહટાએ જણાવ્યું હતું કે જાલંધર મંડલ-માંગડા નગરકોટ ત્રિગતને રાજવંશ અતિ પ્રાચીન છે. મહાભારતકાલીન રાજા સુશમચંદ્રથી આ વંશની પરંપરા ચાલી આવી છે અને એનાં પ૦૦ નામોમાં ૨૩૪ મા નંબરે છે. બ્રહ્માંડ પુરાણ મુજબ દેવી પાર્વતિએ દૈને નાશ માટે બ્રહ્મા પાસેથી વરદાન મેળવ્યું અને તે મુજબ પિતાના પરસેવાની ટીપાથી શક્તિ શાળી માનવનું સર્જન કર્યું. તે ભૂમિચંદ્ર થયા. ભૂમિચકે દૈત્યો, વધ કર્યો તેના બદલામાં દેવી દ્વારા વિંગનું રાજ્ય તેને પ્રાપ્ત થયું: શ્રી હેમચંદ્રાચાર્યના મત અનુસાર ત્રિગત્ત જેલંધરને જે પર્યાય છે. મહાભારત અને કલ્પણ કવિની રાજતરંગિણિમાં પણ તેને ત્રિગ નામનો ઉલ્લેખ જોવા મળે છે. પહેલા કટચ વંશનું મૂળસ્થાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org