________________
સ્વ. મોહનલાલ દલીચંદ દેશાઈનું સાહિત્યકા
પેાતે ચલાવેલાં સામયિકામાં સ્વીકાર અને સમાલેચના'ના વિભાગમાં અનેક પ્રકાશનાનાં ટૂંકાં-લાંબાં અવલોકના માહનભાઈએ લખેલાં છે તે સાહિત્યની દુનિયા સાથેના એમના ગાઢ નાતે દર્શાવે છે. એમાં જૈન ગ્રંથાનાં અવલોકના સવિશેષ હેાય એ સ્વાભાવિક છે, પણ સાથેસાથે ‘પ્રીતમદાસની વાણી', મજુલાલ મજમુદારકૃત ‘અભિમન્યુનુ આખ્યાન અને અભિમન્યુનું લેાકસાહિત્ય', કેશવ હષઁદ ધ્રુવઅનુવાદિત ‘સાસુ` સ્વપ્ન', કૃષ્ણુલાલ મેા. ઝવેરી–અનુવાદિત ‘કૃષ્ણચરિત્ર' વગેરેના સમાવેશ થયા છે, અને એમાંનાં કેટલાંક અવલેકને ખાસ્સાં લાંબા છે તે બતાવે છે કે મેાહનભાઈના સાહિત્યઅભ્યાસ જૈત સાહિત્ય પૂરતા મર્યાદત નથી. એમની નજર જૈનેતર સાહિત્યપરંપરા તંફ પણ હુંમેશાં મ`ડાયેલી રહી છે.
૪૯
મેહનભાઈનાં લખાણામાં પ્રાચીન પ્રતિહાસ, સાહિત્ય વગેરેને લગતા લખાણાનું પ્રાચુ` છે, કેમકે એમના અભ્યાસનું મુખ્ય ક્ષેત્ર એ છે, પરંતુ અર્વાચીન જીવનથી એ અલિપ્ત રહ્યા નથી. પેાતે ચલાવેલાં સામિયકામાં મેાહનભાઈએ આજના જૈન સમાજને લગતા ધણા પ્રશ્નો વારવાર ચર્ચ્યા છે. તે ઉપરાંત સમકાલીન રાષ્ટ્રીય ઘટનાએ ઉપર નાંધા લખી છે. સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધીજીના વિચારે। વિશેના લેખા એ અર્વાચીન સમય સાથેની નિમ્મત જ વ્યક્ત કરે છે ને? ‘સ્વીકાર અને સમાથેાચના'માં પ્રસ્થાન'ના નાટક અકનો સમાવેશ થયા છે એ પણ માહનભાઈના રસ પ્રાચીન સાહિત્ય પૂરતા મર્યાદિત નહાતા તે બતાવે છે. એમના લખાણામાં ઉમાશ કરના ‘વિશ્વશાંતિ', લલિતનાં કાવ્યે વગેરેમાંથી ઉતારા મળે છે અને સમકાલીન સાહિત્યના ઘણા સદર્ભે જડે છે એ જુદી જ વાત છે.
મેહનભાઈએ સ‘પાદિત કરેલી અનેક પ્રાચીન કૃતિએ સામયિકામાં પડેલી છે. એમાં ઐતિહાસિક કાગ્યે, રાસા, ફ્રાગ, બારમાસા, સ્તવન, સુભાષિતા, હરિયાળીએ, ઉખાણાં, બાલાવબેાધ ઉપરાંત પત્રો, રાજવંશાવલ, ધરેણુાખતને દસ્તાવેજ, સ્વાધ્ય-વિજ્ઞાન જેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org