________________
જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ ૩
ભાજનની પતરાળી ઉપર બેસનારતે રાંધનારની તકલીફના ખ્યાલ ભાગ્યે જ આવે છે.' (શ્રી જૈન શ્વેતામ્બર કાન્ફરન્સના ઇતિહાસ, પૃ. ૧૧૫)
૧૩૨
જૈન ગૂર કવિઓ' મેહનભાઈની કેવી ઉત્કટ લગનનું પરિણામ હતું તે મુનિ જિનવિષયજીના આ ઉદ્ગારે। આબાદ રીતે બતાવે છે : 'આ ગૌરવભરેલા ગ્રંથના સ`પ્રયાજક શ્રીયુત મોહનલાલ દ. દેશાઈ આ વિષયમાં અમારા સમવ્યસની અને સમસ્વભાવી ચરમિત્ર છે. જૈન સાહિત્ય અને જૈન ઇતિહાસના પરિશીલના એમને જૂને રાગ છે. જે વખતે એમને કલમયે ઝાલતાં નહાતી આવડતી તે વખતના એ જૈન ઇતિહાસ અને જૈન સાહિત્યના વિચારધેલા અને અનન્ય આશ્ચક બનેલા છે. કાઈ ૨૦-૨૨ વર્ષથી જે એક પેાતાના પ્રિય વિચારરૂપ સુપુત્રની એ પ્રતિપાલના કરતા આવ્યા છે તેના લગ્નસત્ર સમાન સૌભાગ્યભરેલા સુપ્રસંગ જેવા, આ ગ્રંથને પ્રકાશમાં મૂકવાને તેમને માટે સુઅવસર આવેલા ગણાય. અને એ સુઅવસરને જોવા મેાહનભાઈ સફળ થયા તે માટે અમે એમને વધામણી આપીએ છીએ.
આ યુગના જૈન વ્યવસાયી ગૃહસ્થામાં મેાહનભાઈ જૂના જૈત સાહિત્યના અભ્યાસી તરીકે સર્વાંગ્ર છે...માહનભાઈ જો ન જન્મ્યા ઢાત તે કદાચ જૈન ગૂર કવિએ।ની ઝાંખી કરવા જગતને એકવીસમી સદીની વાટ જરૂર જોવી પડત.' (જૈન સાહિત્ય . સ`શાક, ફાલ્ગુન સ. ૧૯૮૩)
જૈન ગૂર્જર કવિઓ'નું ગુજરાતના વિદ્વસમાજે અને પ્રતિષ્ઠિત સામયિકાએ ઉમળકાભેર સ્વાગત કર્યુ સૌરાષ્ટ્ર' પત્રે મેહન ભાઈને અંધારી ગુફામાં મશાલ લઈ જનાર” કહ્યા તથા એમના
આ સાહસને અપૂર્વ' કર્યું. (તા. ૫-૨-૨૭) અંબાલાલ જાનીએ આ ગ્રંથને સંયેાજન તેમજ સવિધાનપુરઃસર' રચી પ્રકટ કરેલા
<
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org