________________
પાંચ સમવાય કારણુ અને ચાર સાધના કારણ
મને પુરુષાય એ ખે કારણુ ધટતા નથી. પરંતુ પુદ્ગલાસ્તિકાય, પરિવર્તનશીલ, ( રૂપરૂપાંતરતા પર્યાયાંતરતા ) હોવાથી તેમ જ રિભ્રમશીલ ( ક્ષેત્રાંતરતા )હેવાથી એમાં સ્વભાવ ઉપરાંત કાળ અને ભવિતવ્યતા ઘટે છે.
v
જ્યારે જીવાસ્તિકાયમાં જે સંસારી-છદ્મસ્થ જીવે છે એમના વિષે પાંચે કારણેા ઘટે છે. ત્યારે સિદ્ધ પરમાત્માના જીવે વિષે, તેઓ તેમના મૂળ શુદ્ધ સ્વરૂપમાં આવી કૃતકૃત્ય થયેલ હોવાથી, કરહિત ( નિષ્કર્મા ) હેાવાથી, અક્રિય, અરૂપી (પરિવત`ન અને પરિભ્રમણુ રહિત પરમ સ્થિરાવસ્થા), સ્થિર, અકાલ હેાવાથી એમના વિષે કાળ, ક પુરુષાર્થી અને ભવિતવ્યતા નથી ઘટતાં, પરંતુ માત્ર સ્વભાવ ધટે છે. છતાં એટલી સ્પષ્ટતા કરવાની કે જીવ જયારે અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવે છે. નિગેાદમાંથી નીકળે છે ત્યારે ભવિતવ્યતા જ હોય છે. આ પાંચે કારણેાની હવે વ્યાખ્યા કરીશું અને સમજીશું.
(૧) સ્વભાવ : જે દ્રશ્યમાં જે લક્ષણુરૂપ ભાવ હોય તે તેને સ્વભાવ કહેવાય છે.
ગતિ સહાયકતા, ધર્માસ્તિકાયના; સ્થિતિસહાયતા, અધર્માસ્તિ કાયના; અવગાહના દાયિત્વ, આકાશાસ્તિકાયના; પૂરગલન અને ગ્રહણગુણુ પુદ્ગલાસ્તિકાયને તથા દર્શીન-જ્ઞાન-ચારિત્ર-તપ-વીય.— ઉપયેગ (સચ્ચિદાન દ સ્વ૧) એ જીવાસ્તિક્રાયને સ્વભાવ છે.
જેનું અસ્તિત્વ ત્રિકાળ હોય, જેને બનાવી શકાય નહિ, જેને મિટાવી શકાય નહિ, જે અનાદિ, અનંત, અનુત્પન્ન અવિનાશી, સ્વયંભૂ હાય તેને સ્વભાવ કહેવાય છે.
વિશ્વમાં કઈ પણ પદાથ અસ્તિત્વરૂપે છે અને તેને નિશ્ચિત સ્વભાવ છે. તેમ તે નિશ્ચિત સ્વભાવ અનુસારે તેનુ નિશ્ચિત કા` પશુ છે.
Jain Education International
www.jainelibrary.org
For Private & Personal Use Only