________________
અનેકાંતદર્શનનું સામાન્ય સ્વરૂપ
૭૧
આત્માને નિત્ય કહેનાર કયા નય છે અને તેને અનિત્ય કહેનાર કર્યા નય છે.
દ્રબ્યાર્થિક નયની અભેદ્ય દૃષ્ટિ
2
આ પૂર્વે આપણે જોઈ ગયાં છીએ કે જેનુ અસ્તિત્વ છે તેને સથા મૂળથી અત્યંતાભાવ થતા નથી અને સ થા અત્યંતાભાવરૂપ અવસ્તુમાંથી વસ્તુ ઉત્પન્ન થતી નથી. જેને આપણે ઉત્પત્તિ અને નાશ અથવા વ્યય કહીએ છીએ તે તત્ત્વતઃ તા માત્ર રૂપાંતર યાને અર્થાન્તર જ છે. વસ્તુ પાતાની એક અવસ્થાને ત્યાગ કરી નવીન અવસ્થા ધારણ કરે છે તેને રૂપાંત્તર અથવા અર્થાન્તર કહેવાય છે. આવી રીતે રૂપાંતર કરતી વસ્તુ કાળક્રમે જે ભિન્ન ભિન્ન અવસ્થાએ યાને પરિણામે ધારણ કરે છે તેને જૈન પરિભાષામાં પર્યાયા કહેવાય છે.
--
કુ ંભકાર માટીદ્રવ્ય લઈ તેને 1 પીડા બતાવે છે, પછી તેને યાક પર ચઢાવી પ્રથમ તે પીંડાને સ્થાલી (થાળ, રકાખી ) જેવા આકાર આપે છે, પછી તેને કેાષ (ઊંડી વાટકી) જેવા આકાર આપે છે. એમ ઉત્તરાત્તર માટીમાંથી પિંડે, સ્થાસ, કેષ કુશલાદિ અને અંતે ધડે બનાવે છે. આ પીંડ સ્થાલી, કાષ, ધડા આદિ સ માટીદ્રચ્ની જ ભિન્ન ભિન્ન આકૃતિઓ છે. તે સવ માટીસ્વરૂપ જ છે. માટી અને પંડાદિ ભિન્ન ભિન્ન વસ્તુ નથી, તે સર્વ માટીની જ ભિન્ન ભિન્ન આકૃતિઓ અથવા અવસ્થાઆ છે. માટીના
+ +
તે સ` પર્યાયા છે. જેની દૃષ્ટિ માટીમાં જ ખૂંપેલી છે તેની દૃષ્ટમાં માટી જે પિંડ, સ્થાલી આદિ પર્યાયો ધારણ કરે છે તે પર્યાય આવતા જ નથી. તેની દૃષ્ટિમાં તા પિંડાદિ સર્વ પર્યાય.ભાં માત્ર માટીનાં જ દર્શીત થાય છે. એક માટીદ્રવ્યમાં જે રૂપાંતર થાય છે તેને આ દષ્ટિ રૂપાંતરસ્વરૂપે ખેતી જ નથી, તેની દૃષ્ટિમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org