________________
જૈન સાહિત્ય સમારોહ - ગુચ્છ ૨ જેમ સ્તંભ બાબતમાં પણ કેટલુંક વિચારવાનું, સંશોધન કરવાનું જરૂરી છે. શ્વેતામ્બર તેમજ દિગમ્બર સાહિત્યમાં, સમવસરણના વર્ણનમાં અને શાશ્વત ચૈત્ય આદિનાં વર્ણનમાં માનસ્તંભ, માણવકસ્તરણ એવા ઉલેખે આવે છે. જિનસેનકૃત આદિપુરાણમાં સમવસરણના વર્ણનમાં માનતંભોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે તેના નીચેના ભાગમાં જિનેન્દ્રોની સુવર્ણમયી પ્રતિમાઓ હતી. આ સ્તંભે ત્રિમેખલાવાળા પીઠ ઉપર ગોઠવવામાં આવ્યા હતા અને એને ઇન્દ્રવજ પણ કહેવામાં આવતા. ઉત્તર પ્રદેશમાં કહીન નામના સ્થળે પાષાણને એક મોટો જૈન સ્તંભ છે જેના નીચેના ભાગમાં (base આગળ) ચારે તરફ એક એક જિનપ્રતિમા કેતરેલી છે. આ સ્તંભ પરના લેખ અનુસાર આ સ્તંભ ઈ. ૪૬૦-૬૧ માં ઊભું કરવામાં આવ્યું હતું. આ કહૌનને સ્તંભ ઉપલબ્ધ જૈન માનસ્તામાં જૂનામાં જૂને છે.
ના ભાગ
આ સ્તંભ આવ્યા હતા
આ ઉપરથી મને વિચાર આવ્યો કે મયુરાના કંકાલીટીલામાંથી જે કુષાણકાલીન ચૌમુખ પ્રતિમાઓ મળી છે જે તે સમયે પ્રતિમા સર્વતમક્રિયા તરીકે શિલાલેખમાં ઓળખાવાઈ છે તે બધી અથવા તેમની કેટલીક ચૌમુખ પ્રતિમાઓ માનસ્તંભના baseના ભાગની અથવા એના મથાળા ભાગની હોઈ શકે. એટલે ગયે વર્ષે હું મથુરા ગયા ત્યારે એકબે ચોમુખ પ્રતિમાઓ તપાસી જોઈ. આખે માનસ્તંભ આખા પાષાણુને હમેશાં તે બનવે મુશ્કેલ છે તેથી કેટલાક સ્તંભમાં પાષાણના મોટા સમચોરસ ટુકડાઓ ત્વ ની ઉપર કે નીચેના ભાગે જોડેલા હોઈ શકે આવા પાષાણુને ઘડેલા ભાગની ઉપર તેમજ નીચે બીજે પથ્થરને ટુકડા જોડવાને એક બાજુ વચમાં tenon અને બીજે છેડે એડવાને ખાવે જોઈએ. મથુરાની કેટલીક ચૌમુખ પ્રતિમાઓની આ વર્ષે સળતપાસ કરતાં આવી વ્યવસ્થા જોવા મળી. એટલે એવી ચૌમુખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org