________________
જેની કલા
પ૭ પ્રતિમાઓ માનસ્તંભને – શિલાર્તાને – ભાગ હતી તે ચોક્કસ થયું. અને સ્તંભને મથાળે અથવા નીચે base આગળ આ ચૌમુખ પ્રતિમાઓ જોડવામાં આવી હતી. આવા સ્તંભ તે કહૌનના અને દક્ષિણ ભારતનાં દિગમ્બર મંદિરમાં મળતા માનસ્તંભ ગણાય. પ્રાચીન ધ્વજ-સ્તંભે એ સ્તંભોને જુદા પ્રકાર છે. આ ઉપરાંત ત્રીજો પ્રકાર તે ધર્મચક્ર-સ્તંભ જેની આકૃતિઓ મથુરાના આયાગપટ ઉપર જોવા મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org