________________
૫૩ માટે છાની પરિપાટી ઉદ્ભવી એ શકય છે. હિંદુ દેવદેવીની માફક જુદાં જુદાં આયુધો કે અલગ અલગ હસ્તમુએ પણું તિર્થકર સ્વરૂપમાં શક્ય નથી. પણ લાંછનું મૂળ શું?'
આ બાબત વિચારતાં હેમચંદ્રાચાર્ય “અભિધાન ચિંતામણિ” (૧૪૭-૪૮)માં આ લાંછનોને જિનેના વજે કહ્યાં છે તે યાદ આવે છે. “અભિધાન ચિંતામણિમાં લાંછનોની યાદી આપતાં આચાર્ય હેમચંદ્રજીએ દવઃ શબ્દ વાપર્યો છે, લાંછન નહિ. પછી તે પરનાં “પzભાષ્યમાં તેઓ લખે છે –
वृषादयः चतुर्विशतिः अर्हतां ऋषभादीनां ध्वजाः । एते च दक्षिणानविनिवेशिनो लांछनमेदा इति । દિગમ્બર પંડિત આશાધર પણ કહે છે કે આ તીર્થકરેના જગપૂજ્ય વંશનાં ચિહ્નો હતાં જેને વ્યવહારસિદ્ધિ માટે લાંછને તરીકે કરાય છે –
वंशे जगत्पूज्यतमे प्रतीत पृथग्विध तीर्थकृतां यदत्र । तल्लांछन संव्यवहारसिद्धचै विम्बे जिनस्येदमिहोलिखामि ॥
“પ્રતિષ્ઠાસા દ્ધાર', ૪.૨૧૪, પૃ. ૧૧૫ આમ લાંછનેને માટે અહીં દવા (વજો) શબ્દ વાપરવામાં આવ્યું છે. તે શું આ લાંછને મૂળ તે તે તીર્થંકરનાં વજચિહ્નો હતાં? આપણે જાણીએ છીએ કે પ્રાચીન કાળમાં જુદા જુદા રાજવીઓ યોદ્ધાઓ પિતાના ધ્વજ પર અલગ અલગ ચિહો રાખતા હતા. પંડિત આશાધરના વિધાનમાં એવું સૂચન છે કે આ વજચિલોમાંથી લાંછન થયાં. જુદા જુદા દેવતાઓનાં પણ અલગ અલગ વજો અથવા વજચિહ્નો હતાં મકરધ્વજ એટલે કામદેવ, વૃષભ-સ્વજ એટલે દિવે, ગરજ એટલે વિષાણુ. વિદિશામાં એક મોટે
શકોમાંથી લાંછન થયા
કરાવજ એ
માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org