________________
sa
જૈન સાહિત્ય સમારેાહ – ગુષ્ઠ ૨
ક્રિયાવાદની શી વિશેષતા છે તે પણ ખતાવવામાં આવ્યુ છે. એમાંથી તે કાળની જૈન દશનની કેટલીક માન્યતાએ સ્પષ્ટ થાય તે આ કંથી નહીં પણ અકમથી કર્માંના ક્ષય થાય છે. મેધાવી પુરુષામાં લેાભ અને ભય નથી હેાતા, તેઓ સતાષી છે માટે પાપ નથી કરતા; તેએ અતીત વર્તમાન અને ભવિષ્યને યથાર્થરૂપે જાણે છે, તેઓ સ્વચ' નેતા છે, ખીાએ બતાવેલ માગ ઉપર ચાલતા નથી; તે ખુદ્દ છે અને અન્તકૃત છે; તે આત્માને જાણે છે, લેકને જાણે છે, વેાની ગતિ અને અનાગત જાણું છે. તેઓ શાશ્વત અને અશાશ્વતને જાણે છે. જન્મમરણને જાણે છે અને જનાના ઉપપાતને જણે છે, સવાના અાલાકમાં થનાર વિકુનને જાણે છે. તેઓ આસવ, સાઁવર તથા દુઃખ અને નિજ રાને જાણે છે. આવા મેધાવી પુરુષ ક્રિયાવાદના ઉપદેશને
લાયક છે.
આ ઉપરથી એટલું કહી શકાય કે આમ અનેક તીથંકરની ભાવિ કલ્પનાનાં ખીજ પડેલાં છે, એટલું જ નહિ પણુ સાત કે નવ તત્ત્વની વ્યવસ્થાની ભૂમિકા પણ તૈયાર થઈ છે એટલું સ્પષ્ટ છે કે હજુ લેાક એ પોંચાસ્તિકાયમય છે એ ભૂમિકા આમાં નથી. કમ અને પુનર્જન્મની વાત છે પણ કર્મોના ભેદો અને તે કઈ રીતે ફળ આપે છે તેનું નિરૂપણ હજુ ભ વષ્યના ગર્ભામાં છે. જીવેાની ગતિ થાય છે પણ એ ગતિના પ્રકાર કેટલા તે વિષે પણ હજુ ચોક્કસ સ્પષ્ટીકરણ આમાં નથી, કારણુ કે દેવાની જ ગણુતરી (૧-૧૨-૧૪) રાક્ષસ, ચમલેાક, અસુર ગધવ કાય, દેવ—એ રૂપે આપી છે તે પ્રસ્થાપિત જૈન માન્યતાથી જુદી પડે છે. વળી આમાં શાશ્વત અને અશાશ્વત જાણવાની વાત કહી છે અને લેાકતે શાશ્વત કહ્યો છે. પરંતુ ભગવતીમાં લેકને શાશ્વત-અશાશ્વત બન્ને કો છે એ ભૂમિકા હજી અહીં જોવા મળતી નથી. જો કે સૂત્રના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org