________________
૨૪
જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ ૨ ક્ષમાપના
પ્રા. મલકચંદ ૨. શાહે “ જૈન ધર્મનું વિશિષ્ટ પ્રદાન : ક્ષમાપના”એ વિશે બોલતાં કહ્યું હતું કે “આમ તો ક્ષમા માગવી કઠિન છે. સરળતાથી પર્યુષણ પર્વ જેવા દિવસોમાં ક્ષમા માગવાનું સરળ બને છે. ક્ષમાપનાને આચાર પરમ મંગળરૂપ છે, જૈન ધર્મનું એ વિશિષ્ટ પ્રદાન છે.” અન્ય નિબંધ
આ ઉપરાંત તત્વજ્ઞાન વિભાગની બેઠકમાં નીચેના વિદ્વાનોએ પિતાના નિબંધો રજૂ કર્યા હતા
(૧) શ્રી ગોવિંદજી જીવરાજ ડાયા–“યેગમાર્ગ અને અહંત સાધનાપથ', (૨) પ્રા. રોહિત શાહ-“સામાયિક : સાધના કે સિદ્ધિ?', (૩) શ્રી હસમુખ શાંતિલાલ શાહ-નિરર્થક દંડથી બચીએ', (૪) ડો. કોકિલા શાહ-જૈન દર્શન અને આધુનિક વિજ્ઞાન', (૫) ૫. કનૈયાલાલ દક– જૈન ધર્મના માનવતાવાદી સિદ્ધાંતો”. (૬) પ્રા. પ્રીતિ એ. શાહ-જૈન ધર્મ – સત્ય ધમ', (૭) શ્રી રાજેન્દ્ર સારાભાઈ નવાબ– નવકાર મંત્રના જાપ, વિજ્ઞાનની કસોટીએ', (૮) શ્રી પ્રકાશ પી. વોરા- જૈન દર્શનમાં કર્મવાદ', (૯) ડે મનહરલાલ સી. શાહ-મોક્ષની સમીપ', (૧૦) પ્રા. નાનક કામદાર-જૈન દર્શનમાં અવતારના સિદ્ધાંતની પ્રસ્તુતતા', (૧૧) પ્રા. ઉ૫લા મોદી- સત્સંગ', (૨) વર્ષા બન મોદી–સમદષ્ટિ'.
તત્ત્વજ્ઞાનની આ બેઠકમાં ઉપરના નિબંધે રજૂ થયા હતા. જે વિદ્વાન સમારોહમાં હાજર રહી શક્યા નહતા, તેમના નિબંધો આ પ્રમાણે છે:
(૧) શ્રી માણેકચંદ નાહર “જૈન ધર્મ: એક દષ્ટિ ', (૨) અલકા આર. ચિકાણું–બ્રહ્મચર્યની સુવાસ', (૩) દશના દિનકર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org