________________
સાતમે જૈન સાહિત્ય સમારોહ
૨૫ અવલાણે- જૈન ધર્મ', (૪) શ્રી શૈલેષકુમાર ભગવાનલાલ મહેતાજૈન ધર્મ', (૫) દક્ષાબેન પ્રવીણચંદ્ર બખાઈ– જૈન ધર્મ', (૬) શ્રી રમેશ લાલજી ગાલા- જમાનાની સાથે સાથે', (૭) શ્રી મોહનલાલ પીપાડા-આચારાંગ વિશ્લેષણ', (૮) શ્રી હરેશ અરુણ જેશી
જૈન દર્શનમાં આત્મા’, (૯) મૃણાલ પન્નાલાલ શાહ-૩ એચિવ ધ ગ્રેટનેસ ઓફ ગોડ', (૧૦) શ્રીમતી સુધા પી. ઝવેરીલાખ દુઃખાંકી એક દવા – અપરિગ્રહ', (૧૧) શ્રીમતી સરોજ ચંદ્રકાંત લાલકા-“વર્તમાન યુગમાં જૈન ધર્મની જરૂરિયાત', (૧૨) ડિ. મુગટલાલ બાવીસી– નમસ્કાર મહામંત્રનું મહત્ત્વ', (૧૩) પ્રા. જયંતિલાલ એમ. શાહ-જૈન શાસનમાં નવપદજીનાં રહસ્ય', (૧૪) ડો. રમેશભાઈ સી. લાલન-યોગસાધનાની પૂર્વ તૈયારી', (૧૫) શ્રીમતી સુનંદાબહેન વોરા– જૈન દર્શનમાં તત્ત્વજ્ઞાન', (૧૬) ડૉ. પ્રવીણચંદ્ર પરીખ–“નીતિ-વાક્યામૃતમાં રાજ-પ્રતિબંધ', (૧૭) ડે. એન. આર. દાણી - વીતરાગની સાધનાનો પાયો ? ધ્યાન', (૧૮) શ્રી માવજી કે. સાવલા-જૈન દર્શનમાં આશાવાદ'. સાહિત્યવિભાગની બેઠક - શનિવારે બપોરે સાહિત્ય, ઇતિહાસ કળા ઇત્યાદિ માટેની બેઠકના પ્રમુખ પ્રા. જયંત કોઠારી હતા, જેઓ સંનિષ્ઠ સંશોધક છે જૈન સાહિત્યના ઊંડા અભ્યાસી છે. મધ્યકાલીન જૈન સાહિત્યમાં ઉ૯લાસ
પ્રા. જયંત કોઠારીએ કહ્યું હતું, કે “મધ્યકાલીન સાહિત્ય વૈરાગ્યપ્રધાન જ છે એવો એક ખ્યાલ છે. તેથી ‘વસંતવિલાસ 'ના કર્તા જેન કે જૈનેતર ? – એવો પ્રશ્ન થાય છે. ખરેખર તો કેટલાક જૈન સાધ્વીઓએ પણ પોતાની કૃતિઓમાં જીવનના ઉલાસને ગાયે છે. અખો અને પ્રેમાનંદ પૂર્વે થઈ ગયેલા જયવંતસૂરિ નામના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org