________________
સામાયિક
૩પ૯
(બ) દ્રવ્ય થકી સાવજmગ સેવવાના પચ્ચકખાણ, ક્ષેત્ર થકી આખા લેક પ્રમાણે કાળ થકી બે ઘડી સુધી તે ઉપરાંત ન પાછું ત્યાં સુધી ભાવ થકી આઠ કેટીએ ઉપયોગ સહિત પચ્ચકખાણ(કરેમિ ભંતે!) (નાની)
૧૬, સામાયિક પારવાને પાઠ/ગાથા :
(અ) તેરાપંથી નવમા સામાયિક વ્રતમાં જે કંઈ અતિ ચાર (દેશ) લાગ્યા હોય તેની હું આલોચના કરું છું. ૧મનની સાવદ્ય પ્રવૃત્તિ કરી હેચ, ૨. વચનની સાવદ્ય પ્રવૃત્તિ કરી હોય, ૩. શરીરની સાવધ પ્રવૃત્તિ કરી હોય, ૪. અવધિથી પહેલાં સામાયિક પૂરું કર્યું હોય, તરસ મિરામિ દુક્કડં તે મારા દોષ નિષ્ફળ થાવ.
(આ) સ્થા૦ : એયસ નવમસ સામાઈયવયસ્સ પંચ આઇયારા જાણિયવ્યા ન સમાયરિવા તં જહા –મણુદુપ્પણિહાણ, વયદુપ્પણિહાણે, કાયદુપણિહાણે, સામાઈયસ્સ અઈ અકરયા સામાઈયસ્સ અણુવક્રિયસ્સ કરણયા, તસ્સ મિચ્છામિ દુક્કડ
સામાઈયં સમ્મુ કાણું ન ફાસિયંને પાલિયં, ન તીરિયં, ન કિદિય, ન સહિયં, ન આરાહિયે આણુએ અણુપાલિયું ન ભવઈ તસ્સ મિચ્છામિ દુક્કડં.
સામાયિકમાં દશ મનના, દશ વચનના અને બાર કાયાના મળી કુલ બત્રીસ દેશે માંહેને કઈ દોષ લાગ્યા હોય તે તસ મિચ્છામિ દુક્કડં. * સામાયિકમાં સ્ત્રીકથા, ભક્તકથા, શક્યા અને રાજ કથા એ ચાર વિકથા માંહેની કોઈ વિકથા કરી હોય તે તરસ મિચ્છામિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org