________________
૩૫૮
લાખ ચરિંદ્રિય, ચાર લાખ દેવતા, ચાર લાખ નારકી, ચાર લાખ તિય ચ ૫ ચેન્દ્રિય, ચઉદ લાખ મનુષ્યના ભેદ, એવ ́કારે ચદ્ રાજ ચારાશી લક્ષ જીવા ચાતિ માંહે, મારે જીવે છકા દાઈ જીવ દુહ હાય, વિરાવ્યા હાય, તે સવિદુ' મને, વયને, કાયાએ કરી મિચ્છામિ દુષ્કા
જૈન સાહિત્ય સમારાહ – શુ૭. ૨
-
૧૪. અઢાર પાસસ્થાનક (અ• મૂ॰):
પહેલે પ્રાણાતિપાત, ખીજે મૃષાવાદ, ત્રીજે અદત્તાદાન, ચાલે મૈથુન, પાંચમે પરિગ્રહ, છઠ્ઠે ક્રોધ, સાતમે માન, આઠમે માયા, નવમે લેભ, દશમે રાગ, ગ્યારમે દ્વેષ, બારમે કલહ, તેરમે અભ્યા ખ્યાન, ચૌદમે ચાડી, પંદરમે રતિ-અતિ, સેાળમે પરપરિવાદ, સત્તરમે માયામૃષાવાદ, અઢારમે મિથ્યાત્વ શલ્ય : એ અઢારે પાપસ્થાનકમાંરું જિકે કોઈ પાપસ્થાનક મારે જીવે સેવ્યું હોય, સેવરાવ્યું હાય, સેવતાં પ્રત્યે અનુમાન્નુ હોય, તે વિ હુ મને, વયને, કાયાએ કરી મિચ્છામિ દુક્કડ
૧૫. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ધારણા (અ॰ મૂ॰ તથા નાની॰) :
(ગ્મ) દ્રવ્ય થકી લુગડાં, લત્તાં, ધરેણુાં-ગાંઠા, પાથરણું, નાકારવાલી, ધાર્યા પ્રમાણે મેાકળાં છે. ખેત્રથકી ઉપાસરાની (આ જગ્યાની) બારણાની માંહેલી કારે કારણે જયા છે. કાળ થકી સામાયિક નીપજે ત્યાં સુધી, ભાવ થકી યથાશક્તિયે રાગદ્વેષ રહિત વતી. સંધ તે તથા ગુર્વાદિક સધાતે ખેલવાન આગાર છે. અત્રતી સધાતુ ખેલવાનું પચ્ચક્ખાણુ છે અથવા જયણા છે. એ રીતે છ કાટીએ કરી સામાયિક વ્રત ઉચ્ચાર કરવા ઊભા થઈ એક નવકાર ગ છ !! (અ॰ મૂ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org