________________
સામાયિક
340 ક-૭ ક્રોધ, માન પરિહરું. ૧૮-૧૯ માયા, લેભ પરિહરું ૨૦-૨૫ પૃથવીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય,
ત્રસકાચ વિરાધના પરિહરુ (પા. મૂ૦), ૨૦૮-૨૫૮ પૃથ્વીકાય, અપકાય, તેઉકાયની જયણું કરું વાઉકાય, વનસ્પતિકાય, ત્રસકાયની રક્ષા કરું (ત મૂ૦)
(ખ૦ મૂ૦) ૨૦-૨૫ પૃથ્વીકાયવિરાધના, અપ્લાયવિરાધના, વનસ્પતિકાય
વિરાધના, ત્રસકાયવિરાધના, હુઈ હૈય તે સવિ હું
મને, વચને કાયાએ કરી “મિચ્છામિ દુક્કડં.' અંગ પડિલેહણમાં સાધ્વીજી માટે ૧૮ અને સ્ત્રીઓ માટે ૨૫ બોલ છે.] .
૧૨. ગમણાગમણે પાઠ (અ) મૂ૦) .
મારગને વિશે જાતાં-આવતાં, પૃથ્વીકાય, તેઉકાય, વાઉકાય, -વનસ્પતિકાય, ત્રસકાય, નીલ ફૂલ માટી પાણું કણ કપાસિયાં સ્ત્ર પુરુષ આદિતણે સંધ હુઓ હય, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ એ આઠ પ્રવચનમાતા શ્રાવકતણે ધમે રૂડી પરે પાળી નહીં, ખંડન વિરાધના થઈ હૈય, તે સવિ હું મને વચને કાયાએ કરી મિચ્છામિ દુws.
૩. જીવરાશિને પાક (અ) મૂ૦) - સાત લાખ પૃથ્વીકાય, સાત લાખ અકાય, સાત લાખ તેઉકાય, સાત લાખ વાઉકાય, દશ લાખ પ્રત્યેક વનસ્પતિકાય, ચઉદ લાખ સાધારણ વનસ્પતિકાય, બે લાખ બેઈદ્રિય, બે લાખ તેઈડી છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org