________________
૩૪૧
કલિકાલસર્વજ્ઞ” શ્રી હેમચંદ્રાચાર્યજી ક્ષેત્ર નથી, કે જે પોતાના પદન્યાસથી સુરણ ન કર્યું હોય. સાહિત્યસુંદરીને સર્વ અંગે અલંકૃત કરનારા આ અસાધારણ કટિના સાહિત્યસ્વામી (Literary Giant) મહાકવિની એકએકથી સરસ ચિર જીવ કૃતિઓ, આ મહ:તિર્ધરની યશ પ્રભા અખિલ ભારતમાં પ્રસારી, પ્રાજનેને જ્ઞાનચંદ્રિકામાં નિમજજન કરાવતી અનુપમ આનંદ વિતરી રહી છે.
(શાર્દૂલવિક્રીડિત) “સ્પર્ધા પાણિનિ વાર્શનીય કરતી વાણુ વધે તેમની, સૌ પાંડિત્ય ગુમાનિતા ગળી ગઈ સૌ પંડિત મન્યની; બીડાયા વદનાજ વાદી જનના શ્રી હેમચંદ્ર કું, સર્વે વાંમય વકત્રપદ્મ વિકસ્યાં વાવ્યોમમાં તે ઊગે.”
(સ્ત્રગ્ધરા) “પામી સાધુ જેને નૃપકુલતિલકે ભૂપ કુમારપાલે, આખા રાષ્ટ્ર અમારિપટ હતણી કરી ઘોષણાઓ કૃપાળે; લાખો મૂંગા અને અભય દઈ લીધી મૂક આશિષ ભારી, શ્રી હેમાચાર્ય એવા કરુણનિધિ કરે નિત્ય રક્ષા અમારી !"
- (સ્વરચિત)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org