________________
-
'
૩૨૦
: જૈન સાહિત્ય સમારોહ – ગુરણ : જેન વિઠાને એક સાથે બધાને સાયકલેટાઈલ કોપી મોકલે અને છપાય તે મેટા વર્ષ સુધી એ કૃતિ પહોંચી શકે. ' , - ચેડાં વર્ષો પહેલાં જેના વિશે કોઈ અણસાર નહતો એ વિડિઓ “એ પ્રસાર માધ્યમ તરીકે પ્રથમ પંક્તિમાં સ્થાન લઈ લીધું છે. આ પર્યુષણ પર્વમાં મુંબઈમાં બંધુત્રિપુટી મહારાજ સાહેબને સાંભળવા આઠ-દશ હજાર લેકે ઉમટતા હતા. તે કર્ણ બન્યુ કલેઝ સર્કીટ ટીવી અને માઈકના ઉપયોગના પ્રતાપે. એમની વિડિઓ અને ઓડિઓ કેસેટ ભારે સંખ્યામાં વેચાઈ. પ્રજા ઝીલવા તૈયાર હોય છે. રસપૂર્વક પીરસનારની જરૂર છે. જૈન ધર્મમાં ચિત્રો, શિલ્પ, મંદિરે વગેરે માટે વિડિઓને માધ્યમ તરીકે ઉપયોગ જરૂર કલાપૂર્ણ રીતે થાય એટલું સારું. એક વિડિઓ કેસેટ પંદરસે રૂપિયામાં તૈયાર થઈ જાય છે. - ફાફી વિશે પણ એ જ કહેવું છે. શ્રી શૈલેશ મહાદેવિયાએ “રાણકપુર ની અંદર રલાઈડો બનાવી છે વધુ આકર્ષક છેગ્રાફ આ રીતે મળે તે માટે તજવીજ કરવા જેવી છે. દેરાસના એક જ એંગલના રેટોગ્રાફ આંખને ક્યાં સુધી આનંદ આપી શકે ? અશ્વિન મહેતા જેવાએ હિમાલય વિશે રમણીય ચિત્રસંપુટ આપ્યો છે. તો એ કક્ષાના કલાકારોને લાભ લેવો જોઈએ. સરયું દેશીનું કાર્ય ઉત્તમ સંપૂટે પ્રસિદ્ધ કરવામાં નોંધપાત્ર છે. માર્ગ ને અંક “ધી આઈકોનિક એન્ડ ધી નેરેટિવ ઇન જન પેઈન્ટીંઝ” ઉલ્લેખનીય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org