________________
૧૨
રત્નાકર પચ્ચીશી ’: એક અભ્યાસ
'
ચીમનલાલ એમ. શાહ, કલાધર "
વિશ્વના બધા જ ધર્મોમાં ગુરુની મહત્તા સ્વીકારવામાં આવી છે. ગમે તેટલી લાંખી આંખ હૈાય પણ દીપક વિના અંધારે જોઈ ન શકાય તેમ ગમે તેવે વિચક્ષણ પુરુષ પણ ગુરુ વિના જ્ઞાન મેળવી શકે નહિ તે વાત યથાર્થ છે.
'
अज्ञान तिमिरान्धानां ज्ञानांजन शलाकया । नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः ॥
1
શ્રી રત્નાકરસૂરિ પણ એવા ગરવા ગુરુ હતા કે જેમણે આપણને રત્નાકર પચીશી' જેવું અદ્ભુત કાવ્ય આપીને આપણા અંતરઆત્માને જાગ્રત અને ચેતનવતા બનાવ્યા છે.
<
રત્નાકર પચીશી' એ આલેચનાનું હૃદયસ્પશી ગાન છે. મૂળ સંસ્કૃત ભાષામાં ૨૫ કડીઓમાં એટલે કે ૧૦૦ પંક્તિમાં રચાયેલ આ કાવ્યમાં શ્રી રત્નાકરસૂરિ પોતાનાં દુષ્કૃત્યેના સ્પષ્ટ એકરાર કરતાં પ્રભુને નિમાઁલભાવે પ્રાથે છે.
"
આ પચ્ચીશીના છેલ્લા પદ્યમાં શ્રી રત્નાર્ ! મંદાજૈનિય ! શ્રેયર' પ્રાર્થચે ' પંક્તિ દ્વારા જણાય છે કે આ કૃતિના રચયિતા શ્રી રત્નાકરસૂરિ છે. શ્રી રત્નાકરસૂરિના જીવન વિષે ખાસ કશી જ માહિતી ઉપલબ્ધ થતી નથી. તેઓ કયાં જન્મ્યા હતા, તેમના માતા-પિતા કાણુ હતાં, તેઓએ કત્યારે દીક્ષા લીધી, તેમના ગુરુ કાણુ હતા, તેમણે અધ્યયન કયાં, કેટલુ", "કાની પાસે કર્યુ. હતું,
જે-૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org