________________
જૈન સાહિત્ય સાશક - Y૰ ૨ ક્ષ`ગે અષ્ટાપદ તીથ ઉપર જવા માટે તેમની એ વખત જાચક્ષુ લધિના અને અક્ષીણમહાનસી લબ્ધિતા – ઉપયોગ કર્યો. જ ધાચણુ લબ્ધિ એટલે ધારેલી જગ્યાએ જલદી પહેાંચવાની પગની શક્તિ એ શક્તિથી તેઓ અષ્ટાપદ્ર પર્વતની તળેટીમાં પહેાંચ્યા. અને સૂ*કિરણ પકડીને પર્વતના શિખર ઉપર ચડી ગયા. ત્યાં તીથકર ભગવામની પ્રતિમાએનાં દન કર્યાં. તેઓ જ્યારે નીચે ઊતરતા હતા ત્યારે તેમણે અષ્ટાપદ પર ચડવાને ઘણા પરિશ્રમ કરતા પણુ સફળ ન થતા એવા ૧૫૦૩ તાપસેાને જોયા. ડિન નામના તાસે ૫૦૦ શિષ્ય સાથે ઉપવાસના પારણે ઉપવાસ કરીને, દિન્ત નામના તાપસે ૫૦૦ શિષ્યા સાથે છઠ્ઠના પારણે. છઠ્ઠું કરીને, શેવાળ નામના તાપસે ૫૦૦ શિષ્યો સાથે અટ્ઠમના પારણે અઠ્ઠમ કરીને અષ્ટાપદ પર પહેાંચવાના પ્રયત્ન કર્યો. પરંતુ થાડે થાડે અંતરે જઈ તે સહુ અટકી જતા. શેવાળ અને તેના શિષ્યા પણુ સફળતા પામ્યા નહિ. તે સૌએ શરીર પુષ્ટ અને તેજસ્વી એવા ગૌતમસ્વામીને દર્શન કરીને પાછા આવતા જોયા. તેમની શક્તિથી પ્રભાવિત થઈને તે સહુ તાપસાએ તેમની પાસે દીક્ષા લીધી અને તેમના શિષ્ય બન્યા. ૧૫૦૩ તાપસાને ઉપવાસનુ પારણ કરાવવા એક પાત્રમાં ગૌતમસ્વામી ખીર લઈ આવ્યા. ખીર થાડી હતી એટલે એટલી ખીર સહુને પહેાંચે એ માટે એમણે પોતાની અક્ષીણમહાનસી લબ્ધિના ઉપયેગ કર્યાં. તેમણે પેાતાના અમૃતઝરતા અગૂઠો ખીરના પાત્રમાં મૂકો. એથી પાત્રમાંથી ખીર ખૂટી નહ. અને સહુ તાપમાએ સાષપૂર્વક પારણુ કર્યુ તેથી જ ગૌતમસ્વામીના મહિમા દર્શાવવા ગવાતું આવ્યું છે કે
-
-
"
અગૂઠે અમૃત વસે, લબ્ધિ તણા ભ’ડાર; શ્રી ગુરુ ગૌતમને સમરીએ, વાંછિત ફળ દાતાર.’ અષ્ટાપદજીની યાત્રાના પ્રસ`ગને સાંકેતિક રીતે ધટાવીએ તે
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International