________________
૨૭૪
જૈન સાહિત્ય સમારોહ– ગુચ્છ ૨
એક મુખ્ય તે જિનપ્રભસૂરિ (૧૪ મી સદી). તેમણે તપાત્રી સેમતિલકસૂરિને એકીસાથે સાતસો સ્તોત્ર રચીને ભેટ આપ્યાં હતાં. પ્રતિદિન નવીન તેંત્રની રચંતા કર્યા પછી જ ભોજન લેવાની તેમની પ્રતિજ્ઞા હતી. એમનું “અમિતજિનસ્તવન” ચમકાલંકારથી સભર છે. એમના “વીરસ્તવન’માં તો વર્ણ શબ્દચમત્કારસંપન્ન ચિત્રકાવ્યના અનેક પ્રકારે પ્રાપ્ત થાય છે. જેમ કે મુરજબંધ ( ૬ ) સર્વતે ભદ્ર ( ૮), ષડશદલકમલબંધ (લે. ૨૩), કવિનામગુપ્તિ (લે. ૨૬) વગેરે. '
ષડૂભાષામય કે એકથી અધિક ભાષાઓના પ્રગવાળાં એવાં સ્તોત્રો પણ રચાયાં છે, જેમાં એકીસાથે સંસ્કૃત, પ્રાકૃત, શૌરસેની, માગધી, પૈશાચી અને અપભ્રંશ જેવી જુદી જુદી ભાષાઓમાં
કે હેય છે આવાં સ્તોત્રોમાં સોમસુંદરસૂરિ (૧૫ મી સદી)નાં “ઋષભદેવસ્તવન', “શાન્તિજિનસ્તવન”, “નેમિજિનસ્તવન ઇિત્યાદિ નેધપાત્ર છે. મુનિચંદ્રસૂરિનું “પ્રથમજિનસ્તવન' પ્રથમ
સ્વરમય એટલે કે અકારાન્ત વ્યંજનનું જ માત્ર બનેલું છે. જેમ કે –
सकलकमलदलकरपदनयन ! प्रद्धतमदनमद । भवभयहरण । .सततममरनतपदकमल ! जय जय गतमद ! मदकलगमन ॥१॥ - ચૌદમી સદીના ધર્મઘોષસૂરિનાં ઑત્રોમાં “જિનસ્તવન સંસ્કૃત-પ્રાકૃતભાષામય છે. “પાર્થ દેવસ્તવન'માં કવિની નિઃસહાય સ્થિતિનું માર્મિક નિરૂપણ છે. એમનું “જીવવિચારસ્તવન' તત્ત્વજ્ઞાનપ્રધાન છે. એમાં પૃથ્વીકાય અપકાય, વાયુકેય, તેજેકાય વગેરેના ભેદનું તેમજ પ્રાણ, પંદર સિદ્દો વગેરેનું નિરૂપણ થયું છે. - પંદરમી સદીના અને સેમસુંદરસૂરિના પટ્ટધર મુનિસુંદરસૂરિએ “શાંતિકરસ્તવ' રચીને મહામારીને ઉપદ્રવ નિવાર્યા હતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org