________________
જૈન સ્તાત્રસાહિત્ય
૨૭૫
અને શિાહીનગરમાં તીડના ઉપદ્રવનાં નાશ કર્યાં હતા. એમણે - જિનસ્તેાત્રર કાષ ', ' સીમ ધરસ્તુતિ' વગેરેની પણ રચના કરી. સાળમી-સત્તરમી સદીના પા`ચ દ્રસૂરિએ પણ વિવિધ-વિષયલક્ષી • ચિત્રકૂટચૈત્યપરિપાટીસ્તવ ', ' નિશ્ચયવ્યવહારસ્તવ ' ઇત્યાદિની રચના કરી છે.
સ્નેાત્રકારનુ
શા
જૈન સ્તાત્રસાહિત્યમાં અતિમ યુગના પ્રમુખ સ્થાન પ્રાપ્ત કરવાને અધિકારી અને છે મહામહેપાધ્યાય વિજયજી ( ૧૭ મી – ૧૮ મી સદી ). તેમની ભક્તિભાવસભર અને દાર્શનિક સ્તોત્રકૃતિઓમાં ઐન્દ્રસ્તુતય ' ( સટીક ), ‘ ન્યાયખ’ડતખાદ્ય' ( ' હાવીરસ્તવ ' ), પરમાત્મપ વ્યવિંશતિકા ', ’, દશમસ્તવન ', ‘ શ’ખેશ્વરપાર્શ્વ સ્તાત્ર ', - નયગર્ભિતશાન્તિજિનસ્તવન વગેરેને સમાવેશ થાય છે. એમનું મહાવીરસ્તવન દાર્શનિક હોવા છતાં ભક્તિભાવપૂર્ણ છે. ચાવજયજીના ૧૧૩ શ્લોકી 'શ ખે ક્ષરપાજિતસ્તોત્ર'માં પાર્શ્વનથની પ્રભાવક મૂર્તિનું વર્ણન કરતાં જણાવ્યુ` છે કે તે અદ્ભુત મૂર્તિ વિશ્વત્રયીનાં નેચકેાર માટે ચંદ્રક્રાંતિના વિલાસ રચે છેઃ
:
मूर्तिस्तव स्फूर्तिमती जनार्तिविध्वंसिनी कामितचित्रावली | विश्वत्रयीनेत्र चकोरकाणां तनोति शीतांशुरुचां विलासम् ||३०||
Jain Education International
>
૧૮ મી — ૧૯ મી સદીના મુખ્ય સ્તાત્રકારે!માં મેઘવિજય, વૃદ્ધિવિજય, ભાવપ્રભસૂરિ વગેરે છે. ભાવપ્રભસૂરિએ માનતુંગના ‘ભક્તામર' અને સિદ્ધસેનના કલ્યાણુમ દિર' તેાત્રોને કેન્દ્રમાં રાખીને ‘ભક્તામર-સમસ્યાપૂર્તિ-સ્તવન ' ( સટીક ) અને ‘ કલ્યાણુમ દિર – સમસ્યાપૂતિ સ્તવન' (સવૃત્તિ) રચ્યાં. આ પ્રત્યેકમાં મૂળ જે સ્તેાત્રની સમસ્યાપૂર્તિ કરી છે તે એવી રીતે કે પ્રત્યેક શ્લાકનું અંતિમ પદ્મ તે સ્વરચિત સ્તવનના પ્રત્યેક શ્લાકના ચતુ
'
>
For Private & Personal Use Only
www:jainelibrary.org