________________
જૈન સાહિત્ય સમારહ – ગુચ્છ ૨
૨૪૪
નિર્વિકાર આત્મરવરૂપમાં રમણુતા કરવાનુ... હાય છે અને એ રમણુતાના પરિણામે સ્થૂલ બ્રહ્મચર્ય તો સ્વાભાવિક નીપજી આવે છે, જેમ પૂર્વ દિશામાં દષ્ટિ લાગેલ હોય ત્યારે પશ્ચિમ દિશા તરફ જોવાની ક્રિયાને આપોઆપ અભાવ હેાય તેમ. બીજી રીતે કહીએ તેા સ્થૂલ બ્રહ્મચર્ય એ તાત્ત્વિક બ્રહ્મચર્યોંમાં સાધ્ય તા છે. પરંતુ તે પરમાત્મસ્વરૂપમાં રમણુતા સિદ્ધ કરવાના અતિમ સાધ્ધના એક સાધન તરીકે જ પરમાત્મપદની પ્રાપ્તિના લક્ષ્ય વિનાનું, આરાગ્યપ્રાપ્તિ માટે કે અન્ય કઈ મહત્ત્વાકાંક્ષા સિદ્ધ કરવાના હેતુથી પણ સ્થૂલ બ્રહ્મચય કાઈ શકે છે. સ્થૂલ વીય રક્ષા – કાયિકઃ બ્રહ્મચર્ય એ તેનુTM મુખ્ય ધ્યેય છે.
'તે પ્રકારના બ્રહ્મચર્યોંમાં કાયિક બ્રહ્મચય ની આવશ્યકતા તા હોય જ છે. વ્યવહારમાં કાયિક બ્રહ્મચર્યની સિદ્ધિ પણ ઘણી. કઠિન હાવા સાત્રિક અનુભવ છે. સાધારણ જનસમૂહનું માનસ માનવીના બાહ્ય આચાર પરથી તેને ઓળખવાનું હાય છે. તેથી કાઈ પણ દૃષ્ટિએ અવિવાહિત રહેનાર બધાંને બ્રહ્મચારી તરીકે ઓળખવામાં આવે છે.
બ્રહ્મચર્ય ના ભાવને વધુ સ્પષ્ટ કરવા, તેનાથી વિધી વિષય-વાસનાની વ્યાખ્યા આપતાં, • ઉત્તરાયધ્યયન સૂત્ર' અ. ૪ માં કહ્યું છે કે
' विषिदन्ति धर्म प्रति नोत्सहन्ते तेष्वति विषयाः । ' એટલે કે જેમાં પડવાથી પ્રાણી ધર્મ'ને ઉત્સાહ ગુમાવી બેસે તેવુ
*
નામ ‘વિષય ' છે. ‘ ભગવતીસૂત્ર' ૮-૨ માં એવી વ્યાખ્યા આપી કે જેમાં વિષયી પ્રાણી મોંધાઈ જાય તેનુ નામ વિષય છે.
विषीयन्ते निषधयन्ते विषयणोऽस्मिन्नति विषयः ।
ઉપદેશપ્રાસાદ ’માં કવિ કહે છે કે વિષ તા ખાવાથી મેાત લાવે છે, જ્યારે વિષય તા સ્મરણમાત્રથી નાશ કરી નાખે છે.
"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org