________________
રિલર
જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ ૨. જૈન પદ્યસાહિત્યમાં તીર્થોની પ્રશસ્તિ સંબંધી ચત કિંચિત આપ સર્વની સમક્ષ રજૂ કર્યા પછી એટલું જ કહેવાનું રહે છે કે :
રમણીય તીર્થસ્થળા ભારતમાં અપરંપાર, કળા-કારીગરીમાં ચડિયાતા રમણીય ને મહાર; સાગરમાંથી ગાગર ભરીને દર્શાવ્યું છે સાર, સમય મેળવીને જરૂરથી ફરજો સર્વ તીર્થ મેઝાર; - નટવર' વદે છે પુનિત તીર્થભૂમિ નિએ તારણહાર, શાંત ઝરણું ઉરથી વહેશે યાત્રાથી ધન્ય થશે અવતાર.” “દિસહ વિવિહ ચરિયું, જાણિજજઈ દુજણ સજજણ વિસેસ,
અપાયું ચ કિલિજજઈ હિડિજજઈ તેણુ પુહીએ.” છે. વિવિધ પ્રકારનાં ચરિત્રો જોવાય અને દુર્જન-સજજનની વિશેષતા સમજાય તેમજ આત્મા પણ કષ્ટ સહન કરતાં શીખે, તે માટે પૃથ્વી પર પર્યટન કરવું યોગ્ય છે.
ધન્ય દિવસ તે વેળા સાર, ધન્ય જીવ્યું માણસ અવતાર, તીરથ યાત્રા કરે સુજાણુ, તે નરનારી લહે કલ્યાણું.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org