________________
જૈન પદ્યસાહિત્યમાં તીર્થોની પ્રશસ્તિ
૧૫
"
શ્રી સુમતિસાગરજી-વિરચિત શ્રી ભદ્રેશ્વર તીથ'ના ચાઢાબિયામાં નીચેની ૫ક્તિઓ છે:
“ જ ખ઼ુદ્રીપનાં (ભ)રતમાં, મધ્યખંડ મનેાહાર, કચ્છ દેશ અતિ દિપતા, સેાભાના નહિ પાર. (૪)
ચ્યાર સહેર વખાંણીઇ ભુજ અંજાર નિરધાર; મુંદરા માંડવી આતી ભલિ, કહેતાં નાવે પાર,
નાગાર :
નાગાર ચત્ય પરિપાટીમાં શ્રી વિશાલસુ ંદરસૂરિના શિષ્ય સત્તરમી સદીમાં ઉલ્લેખ કર્યાં છેઃ
' પુર નાગોર તંગીના નામ, જિનહર સાત તિહાં અભિરામ, એક એક પાહઇ અતિ ચંગ નિરખતાં ઉપજઇ મન રંગ ’
37
રાણકપુર :
તીર્થની પ્રશસ્તિ કરતાં કવિ ઋષભદાસ ‘હીરવિજયસૂરિ રાસ માં જણાવે છે કે :
'
ગઢ આપ્યુ નવિ રસિયા. ન સુણ્યા હીરના રાસ; રાણકપુર નરવિ ગયો, ત્રિણ્ય ગર્ભાવાસ.
નાંક્રિયા :
આ તીમાં મહાવીર સ્વામીના સમયની મૂર્તિ મનાય છે તેને • જીવિત સ્વામી ’ના નામે લેાકેા આળખે છે અને કહેવાય છે કે : · નાણા દીયાણા નાંદિયા, જિવિત સ્વામી વાદિયા.૭
Jain Education International
For Private & Personal Use Only
બનાસ સ્ટેશનથી દસ માઈલ દૂર પહાડમાં એક ટેકરી ઉપર દીયાણા નામનુ જૈન તી ધામ આવેલુ છે તે સંબંધી પણ ઉપરક્ત કથન ગવાય છે.
""
www.jainelibrary.org