________________
જૈન સાહિત્ય સમારોહ– ગુચ્છ ચાણસ્મા : - શ્રી લલિતપ્રભસૂરિએ સંવત ૧૬૪૮ માં રચેલી પાટણ ચૈત્ય પરિપાટીમાં ચાણુમાન મંદિર અને મૂર્તિઓને ઉલ્લેખ કર્યો છે કે - ચાણસમઈ ને પૂજઈ તુ, ભદેવુ શ્રી પાસ રે,
ચઉત્રીસ પડિમાં નિખતો તુ, પૂગી મનની આસ રે.”
અઢારમા સૈકાના ઉપાધ્યાય શ્રી મેઘવિજયજી તીર્થમાળામાં સાંધે છે કેઃ
ચાણસ ધન એ, ભટેવઉ ભગવત.” ભીલડીયાજી (શાસ્ત્રીય નામ ભીમપલ્લી): છે. આ સંબંધમાં શ્રી અભયતિલકગણિએ વિક્રમ સંવત ૧૩૧૭માં રચેલા “મહાવીર રાસમાં જણાવ્યું છે કે :
ભીમપલ્લી પુરિ વિહિભવણી, અનુસંઠિયું વીરુ જિર્ણ, હરિસણ મિત્ત વિભવિય જણ અનુતડિઈ ભવદુલકં; તરુ ઉવરિ ભવણ ઉગ વર તરણું,
મંડલિરાય આએસિ અઈ સેહણ, - સાહુલા ભુવણપાલેણુ કારાવિયં,
જગ ધરાહ સાહુ કુલિ કલસ ચડાવિયં.”
(જે. તી. સ. સંગ્રહ” પા. ૩૭) કવિ રમણ શાહ-કૃત "જિનપતિ ધવલગતમાં આ પ્રમાણે ઉલેખ છે:
બાર અઢાર એ વી૨ જિનાલયે, ફાગણ વદિ દસમી પવરે; વરીય સંમસિરીયા ભીમપલ્લીપુરે.
નંદિવર ઠવિય જિણચંદસૂ રે” (“જે. તી, સ. સંગ્રહ,' પા. ૩૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org