________________
જેને પદ્યસાહિત્યમાં તીર્થોની પ્રશસ્તિ “ગુર્જર દેશ ગુણ નીલે, પાવા નામે ગઢ બેસણ, મોટા શ્રી જિન તણું પ્રાસાદ, સરગ સરીશું માંડે વાદ.”
( ‘જે. તરસ, સંગ્રહ’, પા. ૧૯ ) ઓગણીસમી સદીના કવિ બહાદુર શ્રી દીપવિજયજીએ રચેલા * જીરાવલી પાર્શ્વનાથ સ્તવન'માં એક મંદિરનું વર્ણને આ પ્રમાણે કરેલ છે ? “પાવા ઉપર સંઘે કીધે દેવલ જગ મને હારી રે,
બાવન જિનાલય ફરતી દેહરી, જગ જંનેને હિતકારી રે, જ્ઞાનરસીલા રે અભિનંદન, દેવદયાલ ગાન,
પ્રભુ જિરાવલી જગનાથ થાન, સંવત અગ્યારસે હે બારા વરસે,
દેવપ્રતિષ્ઠા થાવે રે, અભિનંદન. જીરાવલિ પારસ અંજનશલાકા સોહાવે રે.'
સુરત :
સુરત સંબંધમાં તેઓશ્રીએ “સુરત ગજજલ'માં નીચે પ્રમાણે વર્ણન કર્યું છેઃ
સંવત સેલ વિકમરાજ, સૂરત નમિ ગણિકા સાજ; - તાપર પોતસાહકી મહેર, તાને વચ્ચે સુરત શહેર, (૩) ફિરક ગોપીસા સાહુકાર, ગોપીપુરા વાસ્યા સારી
ગોપી નામ સરવર વાવ, પથ્થર કેલ બધી સાવ. (૪) - સૂજી મંડલા શ્રી પાસ, થાપન કિયા ગેપીદાસ; , “ તાપિ છપરાંસી પતસાહ, કિલ્લા કીન વડ ઉછાંહ. (4)
(“જે. તી. સ, સંગ્રહ, પા. ૩૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org