________________
જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ છે.
સીંહાસુતન સમધર,
સદ્ભુ તસુ સુન સાહ સદારંગ; ભાવસ તેણ ભરાવીયા, (
આણંદ અતિ ઉછરંગ મોરી.” (૫) નાકોડા સંબંધી શ્રી સમયસુંદર ઉપાધ્યાય જણાવે છે કેઃ જગત તીર્થ પાર્શ્વ પહુ
જહાં યાત્રી આવે જગત સહુ; (*) મુજને ભવદુઃખ થકી છેડે
નિત નામ જપે શ્રી નાકેડે.”
ગંધારના વતની શેઠ ધાજિયા-રાજિયા નામે બંધુબેલડીએ. ભરતમાં આવીને વસી અઢળક કમાણી કરી હતી. સંવત ૧૬૬૧ માં પડેલા દુકાળ સમયે તેમણે હજાર મણ અનાજ ખરીદીને ભૂખ્યાને ભોજન આપ્યાં હતાં અને શરીર ઢાંકવા વ આપ્યાં હતાં. આ બંધુબેલડીની કીર્તિગાથા ગાતાં પં. શલવિજ્યજીએ. રચેલી તીર્થમાળામાં ગાયું છે કેઃ “પારેખ વાજિયા ને રાજિયા, શ્રીવંશે બહુ ગાજિયા; પાંચ પ્રાસાદ કરાવ્યા ચંગ, સંઘ પ્રતિષ્ઠા મનને રંગ.
જેની ગાદી ગોઆ બંદરે, સોવન છત્ર સોહે ઉપરે, ( કે કોઈ ન લે તેહની લજ, નામે શીશ ફિરંગી રાજ.”
પાવાગઢ :
અઢારમી સદીના કવિવર શ્રી લક્ષ્મી રતનજીએ પાવાગઢની પ્રશસ્તિ કરતાં ગાયું છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org