________________
જૈન પદ્યસાહિત્યમાં તીર્થોની પ્રશસ્તિ ૨૦ “ધન ધન ની વંશ પ્રભાવક સમરસિંધ માલદે શ્રાવક, જિણ કરીય ઉદ્ધાર. (૧૬) વિહુ ભૂમીપતિ જિણહર બાર, કાઉસગિ રહિયા નેમિકુમાર પઢમ ભૂમિ પેખે વિ. (૧૭) સંવત ચઉદ ચઉરાણ (૧૪૯૪) વરછરિ, ઉધર ૫૧ જિણભવણ મહર, ભૂધર જેમ ઉતુંગ.” (૧૮)
રાજગૃહી સંબંધી શ્રી હંસસોમ પોતાની તીર્થમાળામાં આ ગિરિ વિષે સુંદર વર્ણન કરતાં જણુવે છે કેઃ '
રાજગૃહ પુર નયણે દીઠ, તતખણ હીઅડઈ અમી પઈડઉં, પૂરવ પુણ્ય સંભાર; ચઉદ કુંડ ઉહવઈ જલ ભરીઆ, , , અંગ પખાલી પાજઈ ચઢી, પહુતી ગિરિ વૈભાર. તે ઉપરી ચૌવીશ પ્રાસાદ, દેવલે કર્યુ મંડઈ વાદ, દેહરી ઝાકઝમાલ; મૂળ નાયક મુનિ સુવ્રત સ્વામી, દરિસણ ભવિઆ આણંદ પામી, પૂજા રચાઈ સુવિશાળ, સઘળે દેહરે સાત સઈ દેવ, સુર નર કિનર સારઈ સેવ, આગલિ મોટ૬ ઇંગ. અરધા કેસ તે ઉંચી સૂણીઇ, ઈગ્યારહ ગણધર તિહાં થઈ, વાંદી જઈ ધરી રંગ, રહણીયાની ગુફા જવ દીઠી, પુસ્તક વાત હુઈ જવ મીઠી, અઠ્ઠોતેર સો બાર,
જાત્રા કરી સારિયા સવિ કામ, : આગલિ ધજા શાલિભદ્ર કામ, કાઉસગીયા બહુ સાર.” જે-૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org