________________
૧૦
જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ ૨
સાવસ્થી (શ્રાવસ્તી).
આ વિષે અઢારમા સૈકાના યાત્રી શ્રી વિજયસાગર જણાવે
“દેખું દરિયાબાદથી; દઈ દિશં કેશ ત્રીશ; સાવથી સંભારી છે, સંભવ જન્મ જગીસ.”
અઢારમી સદીના ઉતરાર્ધમાં થયેલા નિહાલ નામના યતિએ રચેલી “બંગાલ-દેશકી ગઝલ માં જગતશેઠ અને મહિમાપુર જે મુર્શીદાબાદનું પરૂં છે તે સંબંધી ઉલ્લેખ કર્યો છે?
મહિમાપુર મહા આબાદ જિહાં જિન ધરમકા વરસાદ; જિહાં જગત શેઠજી શેઠ, આવે ખલક થકી ભેટ,
દીજૈ દાન જાકે દ્વાર, જાચિક કરે છે જે કાર.” રાજસ્થાન : મંડાર :
પં. મહિમાએ લગભગ ૧૮ મા સૈકામાં રચેલી તીર્થમાળામાં જણાવ્યું છે કે :
મંડોર ગામની ગરિ રે, મોટા ત્રિણિ પ્રાસાદ ૨,
એકાવન પ્રતિમા ભલી રે, લાલ ગગાણી મ્યું વાદ રે.” જેસલમેર : શ્રી સમયસુંદર ઉપાધ્યાય નોંધે છે કે :
જેસલમેર જુહારીએ દુઃખ વારીએ રે,
અરિહંત બીંબ અનેક તીરથ તે નમું રે.” દ્રવા :
શ્રી રવિજેઠી નામના કવિએ રચેલા “લેદ્રપુર ચિંતામણિ પાર્શ્વનાથ સ્તવયમાં મંદિરો વિષે સુંદર વર્ણન છે તે સાંભળોઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org