________________
સ્ટ
જેન સાહિત્ય સમારોહ – ગુરછ ૨
સુપરસેવા સમયે તે વિશ્વમાં ઉષ્ણુ પ્રકાશ જ ફેલાઈ શકે, તો એ સમયે સમસ્ત વિશ્વના જીવો માટે શીતળ કેવી રીતે હેઈ શકે ? પરંતુ અદ્યતન વિજ્ઞાનનાં પુસ્તકનું અધ્યયન કર્યા પછી એ ચોક્કસ જાણવા મળ્યું કે આવા સુપરવા સર્જાય છે ત્યારે ત્યાં મેગ્નશિયમ સિલિકેટ નામનું રસાયણ દ્રવ્ય હેય જે ત્યાં condensed. થઈ મિનિટના હજારો માઈલના વેગથી કંકાતા વાયરા Hurricane ના વેગથી બધાં જ બ્રહ્માંડમાં ફરી વળે છે, અને આમ શીતળ વાયરા સર્વ જીવને શાતાદાયી બની રહે છે. આ વાંચ્યા પછી જૈન ધમે કથેલે “ઉદ્યોત પ્રકાશપુંજ' જેને superlight in the sky 6791 Hill 21814. 241 Super-- nova જ છે, એમ માનવું પડે. આવા Supernova કાંઈ નવા. માફક વારે વારે જોવા મળતા નથી. અમુક સદીઓના આંતરે જ જોવા મળે છે અને વિશ્વની ઘણી સંસ્કૃતિઓએ એની અને આવા અવકાશી બનાવોની ધ લીધી છે.
આમ બ્લેક હેલશ્યામગ—એ જન ધમને તમસ્મય પ્રદેશ એ સુપરબ્લેક હેલ છે એની સમાનતા દર્શાવતાં કારણે સાથે એ. મહાસત્ય લાગ્યું તેમ જૈન ધર્મને “ઉદ્યોતપુંજ' એ સુપરવા જ છે એ સત્ય પણ સ્વીકારવું જ રહ્યું. વળી બ્લેક હેલના સંદર્ભમાં એક જ્ઞાની પુરુષે મને લખેલી નેંધમાં તમમ્મય પ્રદેશમાં સમાંતર દીવાલો હેવાનું જણુવ્યું છે તે બ્લેક હેલમાં પણ આવી સમાંતર દીવાલે રચાતી હોય છે એટલું સ્પષ્ટીકરણ કરવું પડે છે. આવી વિજ્ઞાનવાતોથી ધર્મશાસ્ત્રનાં વૈજ્ઞાનિક સત્ય પુરવાર થઈ શકે છે. ધર્મોએ કથેલાં સત્યો એ કપોલકલ્પિત નથી પણ વિજ્ઞાનદષ્ટિએ પુરવાર. થઈ શકે એવાં ઐતિહાસિક મહાસત્ય છે એ સિદ્ધ કરી શકાય.
અને જેમ કોમ્યુટરામાં ઘણી ભૂલે સર્જાય છે તેમ રામાયણ કાળનું આવા યંત્ર વડે નિદર્શન કરી રહેલાં જમીન વિદ્વાન શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org