________________
જૈન ધર્મનું ઉલ્લોત પ્રકાશ-પુંજનું મહાસત્ય ૧૯૭ શ્રી રામચંદ્રજીના જન્મકાળે સંપૂર્ણ ખગ્રાસ ગ્રહણ થયું હતું એની નોંધ લીધી છે. આ નધિ પરથી હિંદુ અને જૈન ધર્મના પ્રખર અભ્યાસી જેઓ ભારતનાં શાસ્ત્રના અભ્યાસ કરવા કાશી વિદ્યાપીઠ સુધી પહોંચી જઈ વિદ્યાપીઠના શાસ્ત્રવિશારદ આચાર્ય શ્રી ધર્મસૂરીશ્વરજી પાસે અભ્યાસ કરવા આવેલા વિદ્વાન શ્રી હર્મન જે કેબીએ રામાયણકાળને ચોક્કસ સમય નક્કી કરવા હાલ સ્પેશિયલ કયુટરની સહાય વડે હાલમાં સંશોધન જર્મનીમાં કરી રહ્યા છે. આમ હિંદુ ધર્મમાં રામાયણકાળ અને મહાભારતકાળને કોઈ જ સ્પષ્ટ નિર્દેશ નથી, માત્ર અવકાશી બનાવોની જ નોંધ લેવાઈ છે અને એના પરથી કલ્પના જ કરવામાં આવી છે કે ભગવાન શ્રીકૃષ્ણને જન્મ આશરે ૫ થી ૬ હજાર વર્ષ પહેલાં થયે હશે. આવો પુરા પૂજય શ્રી ચિન્મયાનંદ સ્વામી એ મારા સવાલના જવાબમાં થોડાં વર્ષ પૂર્વે આપ્યો છે. પણ જૈન ઐતિહાસિક દષ્ટિએ ભગવાન શ્રીકૃષ્ણને કાળ લગભગ ૮૩૦૦૦ વર્ષ પહેલાંને જૈન ધાર્મિક ઈતિહાસમાં વર્ણવ્યો છે. પૃથ્વીના લાંબા ઇતિહાસમાં આવા અવકાશી ગ્રહનાં એલાઈનમેન્ટ કે સંપૂર્ણ ખગ્રાસ ગ્રહણના લાખો બનાવ થઈ ગયા હશે એટલે કે ઈ ચોક્કસ સમયની સ્પષ્ટ ગણત્રી ન જ થઈ શકે. આ રીતે ભૂલ થવાની સંભવિતતા રહે જ.
પરંતુ વિશ્વની ઘણી સંસ્કૃતિઓ આવા અવકાશી બનાવની જ્યારે પિતપોતાના સંત મહાત્મનો ભગવાને અને ધર્મસંસકૃતિના જન્મકાળની સાથે સાંકળે છે ને આવા Supernova જેવા બનાવે પર આધાર રાખે છે એટલે મારા અંગ્રેજી પુસ્તક “Cosmological Truths of Ancient Indian Religions 'Hi અહીંના “Astronomy Magazine 'ના લેખને આધારે લખ્યું કે આ સુપરવા એ જ જૈનધર્મને ઉદ્યોત પ્રકાશ પુંજ છે એવી નોંધ લીધી ત્યારે મારા મનમાં એ સમયે જરૂર વસવસો હતો કે,
*
*
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org