________________
જૈન ધર્મનું “ઉદ્યોત પ્રકાશ-પુજનુમહીસત્ય :
વૈજ્ઞાનિક નજરે
શ્રી નિરજન વખારીઆ
- જ્યારે જ્યારે સંતોનાં કે તીર્થકર ભગવાનનાં વ્યવન, જન્મ, કેવળજ્ઞાન, મહાનિર્વાણ જેવા મહાન કલ્યાણપ્રસંગો થાય છે ત્યારે સમસ્ત બ્રહ્માંડમાં સર્વ પ્રદેશમાં એક મહા ઉદ્યોતને શીતદાયી પ્રકાશ-પુંજ ફેલાઈ રહે છે અને બધા જ ને એમનાં દુઃખમાં અમુક પળોમાં શાતાદાયી બની રાહત અનુભવ કરાવે છે. અરે, નકવાસની યાતના અનુભવતા જીવોને પણ શીતળ રાહત આપી સંતોષ આપે છે. આ છે જૈન ધર્મની (શ્રમણુધર્મની) પ્રાગૂ ઐતિહાસિક માન્યતા જે આજે વિજ્ઞાન મહાસત્ય તરીકે પુરવાર કરે છે.
વિશ્વની ઘણીખરી ધર્મસંસ્કૃતિઓ પણ આવી જ માન્યતા ધરાવે છે. ઈજિશિયન – બેબિલોનિયન અને સુમેરિયન સંસ્કૃતિઓએ મહાપ્રભુ EO ને જન્મકાળે અવકાશમાં જે સુપરવાsupernova ના દર્શન કરી આવું સત્ય ઉચ્ચાયું છે. આવા સુપરનોવા રોજ સતા નથી, અમુક અમુક સદીઓના ગાળે – આંતરે જ જોવા મલ્યા છે. અને કહે છે કે સર્વપ્રથમ સુપરવાની. નોંધ એમના ઈતિહાસમાં લીધા છે. હિંદુ ધર્મ પણ આવા જ અવકાશી બનાવની ભગવાન શ્રીકૃષ્ણના જન્મકાળે સર્વ ગ્રહના Allignments સમાંતર કક્ષા પરથી લીધી છે. અને હિંદુ ધર્મશાસ્ત્ર એમના જમકાળે અવકાશમાં આ બનાવ બન્યા હતા ત્યારે શ્રીકૃષ્ણને જન્મ થયો હતો એમ કહે છે. અને ભગવાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org