________________
જૈન ધર્મનું “ઉદ્યોત પ્રકાશ-પુંજ”નું મહાસત્ય ૧૯ હર્મન જેકોબીને આવી યાંત્રિક ભૂલથી ચોક્કસ નિદેશ ન મળી શકે પણ ધર્મના ઈતિહાસમાં ભૂલ હેવાને સંભવ ઓછો જ હેય. એથી જૈન ઇતિહાસકાળે થયેલા વીસમા જૈન તીર્થકર શ્રી મુનિ સુવ્રતસ્વામીના કાળે ભગવાન રામચંદ્રજી વિદ્યમાન હતા એ જોતાં રામાયણકાળને લગભગ સાતેક લાખ વર્ષ પૂર્વને કાળ જેની દષ્ટિએ માનવામાં આવ્યું છે અને મહાભારતકાળને પણ લગભગ ૮૩-૮૪ થી ૮૭ હજાર વર્ષ પૂર્વેને કાળ ગણવામાં આવ્યો છે. ઐતિહાસિક કાળને જરૂર વધુ ચોક્કસ કાળ માની શકાય પણ માત્ર અવકાશી બનાવની તૈધ ગેરરસ્તે દેરી શકે. એવા બનાવે તે પૃથ્વીના લાંબા ઈતિહાસમાં ઘણું ઘણું થઈ ગયા સંભવે એટલે એ ધોરણે ચોક્કસ સમયનો નિર્ણય ન જ થઈ શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org