________________
૧૯૨
જૈન સાહિત્ય સમારોહ – શુદ્ધ ૨
ભાષ્યકાર વાત્સ્યાયનના (ઈ. સ. ૨૫૫) અનુમાન વિવેચનથી અનુયાગદારસૂત્રનું અનુમાનનિરૂપણ પ્રાચીન લાગે છે. અનુયોગદ્દારતા અનુમાનનું વિવેચન અભિધામૂલક છે. વાત્સ્યાયને અનુમાનભેદ્યની ચર્ચા વાગ્યાના આધારે કરી નથી, પણ તેમણે પારિભાષિક શબ્દવલીના ઉપયોગ કર્યાં છે. એથી એવા નિષ્કર્ષી નીકળે કે પારિભાષિક શબ્દમાં પ્રતિપાદિત સ્વરૂપની અપેક્ષાએ અવયવા દ્વારા વિવેચન કરાયેલ સ્વરૂપ અધિક મૌલિક અને પ્રાચીન હોય છે તા તે અયુક્ત નથી, કેમ કે અભિધા પછી લક્ષણા યા વ્યંંજના યા રૂઢ શબ્દાવલી દ્વારા સ્વરૂપ નિર્ધારિત કરવામાં આવે છે.
વળી, વાત્સ્યાયનનું ત્રિવિધ અનુમાન વિવેચન અનુયાગદ્વારસૂત્રની અપેક્ષાએ અધિક પુષ્ટ અને વિકસિત છે. અનુયેગારસૂત્રમાં જે બાબત અનેક ઉદાહરણા દ્વારા રજૂ કરવામાં આવી છે તે વાત્સ્યાયને સક્ષેપમાં બે-ત્રણ પ`ક્તિઆમાં જણાવી છે. અંતઃ ભાષાવિજ્ઞાન અને વિકાસ-સિદ્ધાંતની દૃષ્ટિએ અનુયાગદ્વારનુ અનુમાનતિરૂપ ગુ વાત્સ્યાયના અનુમાન-વિવેચનથી પ્રાચીન લાગે છે. આથી અનુયાગદ્વારા રચનાસમય દ્યોતકરની જ નહીં વાત્સ્યાયનની પણ પહેલાંના ઢાવા જોઈએ.
આમ પ્રમાણભેદ તથા અનુમાનભેદની બાબતમાં અનુયાગદ્વારસૂત્ર, ન્યાયસૂત્ર, ચરકસ હિતા૨ તથા ઉપાહૃદયની૨૧ પર પરાને અનુસરે છે. વળી, ઉપાહદયમાં પૂવત, શૈષવત અને સામાન્યતાષ્ટ એવાં ત્રણુ અનુમાનેનાં જે ઉદાહરા આપવામાં આવ્યાં છે તે ન્યાયભાષ્યગત ઉદાહરણાથી ભિન્ન તથા અનુયોગદ્દારસૂત્ર અને યુક્તિદીપિકાથી અભિન્ન છે. એથી સાબિત થાય છે કે આ બધાંમાં ાઈ પ્રાચીન પરંપરાનુ' અનુસરણ છે. આથી અનુયોગદ્વારસૂત્રને રચનાકાળ ન્યાયસૂત્ર, ચરકસ હિતા અને ઉપાહૃદયના રચનાસમયની આસપાસના હોવા જોઈએ, અક્ષપાદને સમય ઈ. સ. પૂ. પાંચમા
Jain Education International
.
.
For Private & Personal Use Only
www.jainelibrary.org