________________
નીતિવાકચામૃત માં રાજ-પ્રતિએ ધ
૧૮૫
તેની રાણી પણ ધિક્કારે રા પોતે જ ખાટાં કામ કરતા હાય તે ખીજુ કાણુ ખાટાં કામ ન કરે? રાજા અધર્મી હાય તા ખી પણ કેમ અધમ પુરક ન અને? (૧૭-૩૨, ૩૩). આવા દુર્જિંનયવાળા રાજાથી પ્રશ્નને વિનાશ સિવાય બીજો કાઈ માટે ઉત્પાત નથી { ૫-૩૯ ). સેામદેવસૂરિરાજાને ચેતવણી આપતાં કહે છે કે રાજાએ હમેશાં સ્મરણમાં રાખવું ઘટે કે બધા કાપમાં પ્રજા કાપ મોટા છે (૧૦-૧૬૫).
(૪) આથી રાજાએ ગુણુપારખું, સદાચારી અને પરાક્રમી થવું જોઈએ. કાશનું જતન કરવું જોઈએ અને પ્રજાનુ સુપેરે પાલન કરવું જોઈએ. તેણે રાજ્યની અંદરના અને બહારના શત્રુએ ને નાશ કરવા જોઇએ. સામદેવ પરાક્રમી રાજાને બિરદાવતાં કહે છે કે નદીના પૂરને વેગ જેમ કિનારે ઊગેલાં ઘાસ-વૃક્ષાદિને ઉખેડી નાખે છે, તેમ રાજા પણ ઘણા ઉપાયે વડે નાના-મેટા શત્રુઓને નાશ કરે છે (૧૧-૧૫૩). રાજાએ હમેશાં સ્મરણુમાં રાખવુ. ધટે કે બધા પક્ષપાતામાં સ્વદેશ માટેના પક્ષપાત ઉત્તમ છે. સમસ્તવક્ષવાતેવુ સ્વદેશજ્ઞવાતો મહાન (૧૦-૬).
(૫) રાજાએ કાશની વૃદ્ધિ ન્યાયપૂર્વક કરવી જોઈએ. વહીવટ માટે કર ગ્રહણ કરવા અનિવાય છે. પણ આ કર, માળી ખાગમાંથી છેડને નુકસાન થયા વગર પુષ્પ ચૂટે કે ફળ ઉતારે તે રીતે અથવા મધમાખી પુષ્પને નુકસાન કર્યાં વગર મધ ચૂસી એકઠું કરે તે રીતે ગ્રહણ કરવા જોઈએ. સેામદેવને મતે આવકને નજર સમક્ષ રાખીને જ ખ કરવા જોઈએ, ઉપાર્જન થતુ' ન હેાય અને હમેશાં ખર્ચ થતા હૈાય તે! તેત્રા રાજ્યને! કાશ ધીમે ધીમે નાશ પામે છે.. નિત્ય સેાનાને ય કરવાથી મેરુ પર્યંત પણુ ક્ષીણ થઈ જાય છે (૮-૫); (૬) રાજાએ કાયદાએ અને હુકમાનું કડકાઈથી પાલન કરાવવુ' જેઈએ. સામદેવને મતે રાજ્યના હુકમ એ એવી દીવાલ
Jain Education International
•
For Private & Personal Use Only
www.jainelibrary.org