________________
Fr
૧૮૪
જૈન સાહિત્ય સમારાહ – ગુચ્છ ૨
છે. અર્થાત્ તે રાજશાહી( નૃપતંત્ર )ના હિમાયતી છે. તેમને મતે સમગ્ર પ્રાં રાજ પર નિર્ભર હાય છે. સ્વામી વગર તે પેાતાની આકાંક્ષાએ પાર પાડી શકે નહિ. પ્રશ્ન સમૃદ્ધ હોય તા પશુ તે રાજા વગર ટકી ન શકે. પ્રશ્ન એ વૃક્ષ છે અને રાજા એનુ` મૂળ છે. મૂળ વગર ઝાડને ઉછેરવાનુ' શુ' ફળ મળે? ( ૧૭–૪,૫ ) રા પ્રજાની આકાંક્ષા પૂરી ન કરે તેા એવા રાજને પણ કાઈ અ નથી. વસ્તુત: રાજાએ પેાતાના ‘અ' પ્રશ્ન માટે ખુલ્લા મૂકવા જોઈએ અને તા જ એ પ્રજાની પ્રીતિ પામે (૧૭-૮). આમ કરવાથી પ્રશ્ન પણ આબાદ બને.
(ર) રાજ્યનું મૂળ ક્રમ અને વિક્રમ છે (૫-૨૬ ). ક્રમ એટલે પરપરા અને વિક્રમ એટલે પરાક્રમ. વારસાથી પ્રાપ્ત થયેલ રાજસત્તાને પરાક્રમ વડે રક્ષવા ઉપરાંત એમાં વધારા કરવા. જેમ વૃક્ષના મૂળથી સંશાખાઓ પર ફળફૂલ થાય છે તેમ રાજાના ક્રમવિક્રમથી રાજ્યના અભ્યુદય થાય છે.
-
(૩) વસ્તુતઃ રાના હાસ્યારગમ્ ( ૨૦-૪૮ ) — રાજા જ સમયને ઘડવૈયા છે. તે ન્યાયપૂર્વક પ્રનનું પાલન કરે ત્યારે બધી દિશાઓ કામધેનુ બની જાય, ઇંદ્ર ચૈ:ગ્ય ઋતુમાં વરસાદ વરસાવે અને બધા જીવા સુખી થાય ( ૧૭-૫૧), જે રાજા પ્રજાનુ' યોગ્ય રીતે રક્ષણ કરતા નથી તે રાજા દુષ્ટ છે. પ્રજાનું પાલન કરી ન શકે તેવા રાજના અર્થ પણુ શા ? જે ગાય ગાભણી થતી ન હાચ કે દૂધ આપતી ન હોય તેવી ગાયનુ શું પ્રયેાજન ? (૧૯-૧૨ ),
જે રાજા ચગ્યાયેાગ્યના નિણૅય કરી શકતા નથી, ચાગ્યજનેાના અનાદર કરે છે અને અયોગ્યજને પર કૃપા કરે છે તેવા રાજાના દરબારમાં દાઈ શિષ્ટ જતન જાય. તેને મુશ્કેલીમાં કાઈ મદદ પણ ન કરે. અને તેના દરબાર સર્પ જેવા દુષ્ટ જતાનુ આશ્રયસ્થાન બની જાય (૧૭–૧૪). માત્ર પેટભરા રાજાને તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org