________________
ઉપસગ
હેરના ઉપદ્રવ. (૧૩) ઉંદર, તીડ વગેરે સાત પ્રસારની પતિએથી ઉત્પન્ન થતા ઉપદ્રવ. (૧૪) સિંહ, વાઘ, વ, રીંછ વગેર શિક્ષરી પશુઓથી ઉત્પન્ન થતા ઉપવ; અને (૧૫-૧૬) ભૂત, પિચાશ વગેરે હલકા દેવા તથા શાકિની, ડાકિની વગેરના ઉપદ્રવ’ ઋષિમડળ સ્તોત્ર'માં સિંહ, હાથી, પન્ના, વૃશ્ચિક, રાક્ષસ, કુમત, તકર, દુર્જન, શત્રુ, ડાકિની, શાકિની, વ્યતરી વગેરે અડતાલીસ પ્રકારના ભય સામે રક્ષણ માટે પ્રાર્થના કરવામાં આવી છે.
.
લેાકપ્રચલિત ઉપદ્રવા કેવા કેવા હેાય છે તેને ખ્યાલ આના ઉપરથી આવે છે. દેશકાળ અનુસાર કેટલાક ઉપદ્રવેશ અલ્પ, હળવા કે લુપ્ત થઈ જય છે તા કેટલાક નવા પ્રકારના ઉપદ્રવે અસ્તિત્વમાં આવે છે. રેલ, ધરતીક ંપ, જ્વાળામુખીનુ કાઢ્યુ, વગેરે પ્રકારના કુદરતી ઉપદ્રા હોય છે. અલબત્ત એ બધા વ્યક્તિલક્ષી નથી હાતા, સર્વસામાન્ય હોય છે, પરંતુ તે અનેકના જીવના અંત આણે છે. ક્ષેપકાસ્ર, ખામ્ભ, મશીનગન વગેરે ધાતક શસ્રાના પ્રચાર પછી માનવસર્જિત ભયંકર ઉપદ્રવા અનેક નિર્દોષ લેાકાને સંહાર કરે છે. આવાં શસ્ત્ર દ્વારા ખીન્તના જીવ લેવાનું સરળ થઈ ગયુ છે. માણસને ખબર ન પડે એવી રીતે ક્ષણવારમાં એના પ્રાણ હણાઈ જાય છે. એમાં શારીરિક કષ્ટ કે વેદનાને ખાસ અવકાશ હૈ।તા નથી. આવા પ્રકારના ઉપદ્રવેશમાંથી ક ક્ષયની દૃષ્ટિએ ઉપકારક એવા ઉપસર્ગા કેટલા તે વિચારણીય વિષય છે. ઉપસર્ગના નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની દૃષ્ટિએ છ પ્રકારના દર્શાવવામાં આવ્યા છે.
ઉપસના પ્રતિલેમ અને અનુલેામ એવા બે મુખ્ય પ્રકાર પણ દર્શાવવામાં આવ્યા છે. પ્રતિલેામ એટલે પ્રતિકૂળ અર્થાત
જે-૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org