________________
ઈતિહાસની આરસીમાં જૈન તીામ શાત
..
વર્માએ ખભાતની જૈન તીર્થગામ તરીકેની ખાસ પસારવામાં માટું પ્રદાન કર્યુ છે જેમાં ઉડ્ડયન મંત્રી, મહામાત્ય વસ્તુપાલ અને તેજપાલ, સાહશુપાલ, ભીમાશા, રત્નપાલ દોશી, સંધવી ઉદયકરણ, અભયરાજ, રાા શ્રીમલ્લ, જસરાજ, ઠક્કર કી, શાહ વાધજી, ખીમા વ્યવહારી, સેાની તેજપાલ, ગાંધી અરજી માડુઓ, પારેખ જિયા અને રાજીઆ, શ્રી નાગજી, શ્રી સામજી શાહ વગેરે નામે! ઉલ્લેખનીય છે,
પૂર્વકાળમાં ખંભાત જૈન તીર્થં ધામ હોવાની પ્રતીતિ આ ધર્માંના આચાર્યોં તથા સાધુ-સાધ્વી મહારાજોના ઊતરવા માટેની તે સમયની પેષધશાળ!-ઉપાશ્રયા, ધનિષ્ઠ શ્રાવક-શ્રાવિકાઓ તથા યાત્રિકાના રહેવા માટેની ધર્મશાળાઓ પરથી થાય છે. જેન કવિ ઋષભદાસે ‘ભરત-બાહુતિ રાસ'માં જણાવ્યા પ્રમાણે સેાળમાસત્તરમા સૈકામાં ખ’ભાતમાં ૪૫ ઉપાશ્રય હતા. હાલમાં ખંભાતમાં વિવિધ ગુચ્છના આશરે ચાવીસ જેટલા ઉપાશ્રયા તથા વિવિધ ધર્મશાળાઓ તથા વાડીએ છે. ટેકરી ઉપર શ્રી તપગચ્છ અમર જૈનશાળાના ઉપાશ્રય (તથા જ્ઞાનભંડાર), નાગરવાડામાં શ્રી ગુલાબવિજયના તથા અચલગચ્છના ઉપાશ્રય, માણેકચાકમાં શ્રી વીશા ઓશવાળ જૈન તપગચ્છ સંધના ઉપાશ્રય, ખેરપીપળાના નાકે શ્રી પાપચંદ ગચ્છના ઉપાશ્રય, સાંગાટા પાડામાં શ્રી સાગરગચ્છને ઉપાશ્રય, લાડવાડામાં શ્રી સ્ત`ભતી તપગચ્છ જૈત સધને ઉપાશ્રય, ત્રણ દરવાજા નજીક ખારમાં શ્રી અંબાલાલ પાનાચંદ જૈન ઉપાશ્રય, ખેારપીપળામાં સ્થાનકવાસીનેા નવા ઉપાશ્રય, જીરાળા પાડામાં નવી પાઠશાળાના મકાનમાં આવેલ ઉપાશ્રય, સંધવીની પેાળમાં આવેલ સ્થાનકવાસીના ઉપાશ્રય વગેરે ઉપાશ્રયામાં સાધુ મહારાજોને ઊતરવા–રહેવાની સુવ્યવસ્થા જોવા મળે છે. ઉપરાંત સાધ્વીજી મહારાજો માટે...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org